Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 398
________________ - - - - - - - - - - - છે આ તમારે આ મહાન ઉપકાર જાણી અમે એવે નિશ્ચય કર્યો છે કે, વિશ્વમાં સૌથી વધારે નિકટના સ્નેહી સ્વજન અમારા માટે તમે એક જ છે. તેથી હવે અમારું મન તમારા સિવાય બીજે કયાંય લાગતું નથી. વળી તમારૂં મૂળ સ્વરૂપ-આત્માનું દિવ્ય સચિદાનંદ, | સ્વરૂપ, તમારું કેવળ જ્ઞાન, આત્માનું અનંત શક્તિયુક્ત | ગુણમય સ્વરૂપ, શુદ્ધ ચિદાનંદઘન ચેતન સ્વરૂપ દેખી હવે અમે એ વિચાર કર્યો છે કે, અમે પણ ભક્તિનું કામણ કરીને તમને અમારા મનરૂપી ઘરમાં સદા રાખીશું. અમારા મનમાં એવી ભકિત ધારણ કરીશું કે તમે ક્ષણ પણ ત્યાંથી ખસી ન શકે. અમારા મરણપટ ઉપર તમને સદા ધારણ કરી રાખીશું અને તમને બિરાજમાન કરીને અમારા મનમંદિરને તમારા ગુણેથી વાસિત કરીને દિવ્ય રીતે શણગારીશું. મન ઘરમાં ધરીયા ઘર શોભા, દેખત નિત્ય રહેશે થિર થોભા મન વૈકુંઠ અકુંઠિત ભકતે, ચગી ભાખે અનુભવ યુકતે.” અકુંઠિત ભક્તિ દ્વારા એટલે અમારા ઉપગને કુંતિ થવા દીધા સિવાય, એટલે અરિહંતાકાર ઉપ ગના સતત પ્રગ દ્વારા અમે તમારી એવી ભક્તિ કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ II - - - - - - E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406