Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 401
________________ ૩૬. અર્થી આત્માઓને અનુભવ અમૃત ચખાડવા સ્તવમાં તેને માર્ગ બતાવ્યો છે. પૂ. ઉપા. શ્રી માનવિજયજી મ. રચિત અજિતનાથ ભગવાનનું સ્તવન : “અજિત જિનેશ્વર ચરણની સેવા, હેવાએ હું હળીઓ; કહીએ અણુચા પણ, અનુભવરસને ટાણે મળીયે. તું અનુભવરસ દેવા સમરથ, હું પણ અરથી તેહને, પ્રભુની મહેરે તે રસ ચાખે, અંતરંગ સુખ પામ્યું.” અનુભવ-અમૃતનું પાન કરવા માટે પરમાત્મા એ જ પુષ્ટ નિમિત્ત છે. આપણું ચિતન્યને પરમાત્મ-સ્વરૂપ અનુયાયી બનાવીએ તે જ અનુભવ–અમૃત મળે તેમ છે. શ્રી ચિદાનંદજી મહારાજ નેમનાથ ભગવાનના સ્તવનમાં પણ કહે છે– “પણ તુમ દરિશન યોગથી, થયો હદય હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કમ વિનાશ.” પરમાત્મદર્શન એ જ આત્મઅનુભવને પ્રકાશ પ્રાપ્ત કરવાની કળા છે. મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ પણ એ જ વસ્તુ બતાવે છે– તુજ ગુણ જ્ઞાન યાનમાં રહીએ, ઈમ મિલવું પણ સુલભ જ કહીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406