Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 2
________________ : પ્રકાશક : ગાધી વલભદાસ ત્રિભુવનદાસ ( શ્રી જૈન આમાનંદ સભા તરફથી ) ભાવનગર વી. સં. ૨૪૭૯ વિ. સં. ૨૦૦૯ અતિમ સં. ૫9. ઈવીસન ૧૯૫૩ श्री श्रेयांसनाथ जिन स्तुति. विमलितबहुतमसमलं, स्फूरत्प्रभामण्डलास्तसंतमसमलम् । सकलश्रीश्रेयांसं प्रणमत भक्त्या जिनेश्वरं श्रेयांसम् ॥ (आर्या ) ભાવાર્થ –“નિર્મળ કર્યા છે ઘણાજ મલ-યુક્ત (ઈવો)ને જેણે એવા, વળી સ્કુરાયમાન એવા ભામડલવડે દૂર કર્યા છે, (અજ્ઞાનરૂપી) ગાઢ અંધકાર જેણે એવા, તથા વળી સમસ્ત લક્ષ્મીવડે આશ્રય કરવા યોગ્ય છે ખભાઓ જેના એવા શ્રી “શ્રેયાંસનાથપ્રભુ”ને (હે મુમુક્ષ જનો ! ) તમે ભક્તિપૂર્વક અત્યંત પ્રણામ કરે.” पूज्य श्री बप्पभट्टसरि. 'श्रेयांस'सर्वविदमाङ्गिगण ! त्रियामा-कान्ताननं तमहिमानम मानवाते । यं भेजुषो भवति यस्य गुणान् न यातं, कान्ताननन्तमहिमानममा नवा ते ।। (वसंत) ભાવાર્થ: હે પ્રાણી વગ! રમણીય ગુણોને પ્રાપ્ત કરેલા તેમજ નિઃસીમ મહિમાવાળા એવા જે શ્રી શ્રેયાંસનાથની ભક્તિ કરનાર એ જે તુ કે જેને નવીન દરિદ્રતા થતી નથી, તે ચંદ્ર સમાન વદનવાળા તેમજ ગવરૂપી પવનનું પાન કરવામાં સર્ષ સમાન એવા શ્રી શ્રેયાંસનાથ સર્વ ને તમે પ્રણામ કરે. श्री मेरुविजयजी गणि. R میں مومن میں میں میں موم بی مری મૂલ્ય રૂપિયા સાડાસાત, પોસ્ટેજ જુદુ શ્રી આનંદ પ્રી, પ્રેસ. ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 390