Book Title: Shrenik Charitam Part 01
Author(s): Jaindharm Vidya Prasarak Varg
Publisher: Jaindharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 4
________________ અર્પણ પત્રિકા. પરમ પૂજ્ય, શિરછત્ર, તીર્થરૂપ સ્વર્ગવાસી પિતાશ્રી કેશવજી શામજી. પૂજ્ય શ્રી, આપ એક ઉત્તમોત્તમ પિતા, અને જ્ઞાનદાતા ગુરૂ હતા, આપે અમારા ઉપર આપની હયાતી પતિ અત્યંત ઉપકાર કર્યા છે. આપે કરેલા ગુણને બદલો વાળી શકાય તેમ નથી. અમારી આધુનિક સારી સથિતિ આપની કૃપાના અને સેવાના ફળ રૂપે જ અમને પ્રાપ્ત થઈ છે. પુત્ર તરીકે યત્કિંચિત સેવા આપના મૃત્યુ પછી પણ બજાવીને આપના આત્માને પ્રસન્ન કરવો તેવી અમારી ઇચ્છા થવાથી આપના સ્મારક આ ગ્રંથ પ્રસિદ્ધ કરાવીને આપના ચરણકમભમાં અર્પણ પYA-NA અમે છીએ આપના આજ્ઞાંક્તિ સંતાને ૧૧ લાલજી લધા, ૨ લખમશી કેશવ ૩ ધનજી કેશવજી, ૪ કુંવરજી કેશવજી, * ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 262