Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 5
________________ અને પછી ધીમે ધીમે છતાં એક ચોક્કસ પદ્ધતિએ છાપકામ થતાં તે પુસ્તક બે ભાગમાં તૈયાર થઈને આજ આપણા સહુના હાથોને શોભાવી રહ્યાં છે. - હવે તેમાં સહુપ્રથમઉદાદિલે દાન આપનારા સંઘો-ટ્રસ્ટો અને ભાવિભાઈબહેનોનો આભાર માનીએ છીએ. તથા છાપકામ માટે સ્ટાયલો ગ્રાફસ કુ. ના ભાગીદાર શ્રી વિજયભાઈનો અને પુસ્તક સંબંધી બીજી બધી વ્યવસ્થાઓ ગોઠવનાર જીગી પ્રિન્ટર્સના માલિક જીતુભાઈ બી. શાહનો અને પૂફરીડીંગનું કામ ઝીણવટ અને ખંતથી કરનાર જે. એન. કાનાણીનો અમે આ પ્રસંગે હાર્દિક આભાર માનીએ છીએ. આ પુસ્તકમાં પહેલાં ફોટાઓ મૂક્વાની વિચારણા ન હતી. પણ પાછળથી ઘણાભાવિકોનું પ્રેમભર્યું સૂચન આવવાથી પૂ. મહારાજશ્રીના સૂચન પ્રમાણે અમુક અમુક ભાવિકોને લાભ આપી સૌજન્ય તરીકે તેઓનું નામ મૂક્યું. આ પુસ્તકના છાપકામમાં સહાય કરનારા સહાયકોને યોજના પ્રમાણે નક્કો પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી છે જ, માં પણ કોઈ વ્યક્તિ – સંસ્થાકે સંઘને તક્લીફ પડી હોય તો જૈનધર્મની પદ્ધતિ પ્રમાણે મન વચન ને કાયાથી મિચ્છામિ દુકકડ, તેના માટે નીચેના સરનામે ૨ પત્રદ્વારા જાણ કરશો. ૦ આ પ્રસંગે અમે અમારા ટ્રસ્ટના સ્થાપક – સ્વ. ટ્રસ્ટીઓને યાદ કરીએ છીએ. ૦ પ્રમુખ - સ્વ. શ્રી ફૂલચંદ જે. વખારિયા - સુરત ૦ ટ્રસ્ટી - સ્વ. શ્રી બાબુભાઈ કેશરીચંદ - નવસારી લિ. અમે છીએ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ (૧) શ્રી શાંતિચંદ છગનલાલ ઝવેરી – સુરત (૨) શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી – મુંબઈ (૩) શ્રી દિનેશભાઈ બાબુભાઈ શાહ – સુરત (૪) શ્રી સતીશભાઈ બાબુભાઈ કાપડિયા – સુરત (૫) શ્રી જયેષભાઈ મનુભાઈ ચોકસી – સુરત શ્રી શ્રમણ વિરાલય આરાધના ટ્રસ્ટ A -ર૧૪૭ - સુરત C/O શ્રી દિનેશભાઈ બાબુભાઈ શાહ. ઠે ૧, ૩૩૬૯ ગોપીપુરા- નેમુભાઈની વાડી પાસે જૂની અદાલત પાસે ગોપીપુરા – સુરત પી. નં. ૯૫ળ.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 522