Book Title: Shastra Vartta Samucchay Part 01 Author(s): Sushilvijay Publisher: Vijaylavanyasuri Gyanmandir View full book textPage 7
________________ આ ગ્રંથના આ પ્રથમ વિભાગમાં નાસ્તિકમતનું નિરસન અને આત્મા તથા કર્મની સિદ્ધિ સુંદર રીતે વર્ણવાયેલ છે. આ ગ્રંથનું સંપાદન કાર્ય પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રીસુશીલવિજયજી ગણિવરે સુંદર રીતે કરેલ હોવાથી, તથા સાઘન પ્રફ સંશોધનનું કામ પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે કરેલ હોવાથી, અને નિર્ણયસાગર પ્રેસે રમ્ય રીતે છાપેલ હોવાથી, આ ગ્રંથ સુંદર રીતે અમારા તરફથી બહાર પડે છે, જે બદલ તે સર્વેનો સહર્ષ અમે આભાર માનીએ છીએ. એ ઉપરાંત આ ગ્રંથમાં મદદ કરનાર સદગૃહસ્થોના સ્મરણને પણ વિસરી શકીએ તેમ નથી. ع ه ع પ્રેસમાં છપાતા ગ્રન્થો૧ “સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહસ્થાસાદિસહિત ૨ “તિલકમંજરી ટિપ્પણક તથા પરાગ સહિત ૩ “નયોપદેશ' નયામૃતતરકિણ અને તરણિસહિત ૪ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્યાદ્વાદવાટીકા સહિત ૫ “અનેકાન્ત વ્યવસ્થા તત્ત્વબોધિનીટીકસહિત ૬ “કાવ્યાનુશાસન અલંકારચૂડામણિ અને પ્રકાશસહિત ૭ “દ્વાર્નાિશિકા' કિરણાવેલીટીકસહિત ૮ ધાતુરનાકર' ભાગ ૧, દ્વિતીયાવૃત્તિ : : م بهPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 300