Book Title: Sharddhdin Krutya Sutra Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ S જે પ્રસ્તાવના. આ અનંતકાળથી સંસારચકમાં પરિભ્રમણ કરનારા ભવ્ય ના ઉપકારને માટે પૂર્વાચાર્ય મહારાજાઓએ શ્રાવકધર્મને ઉપયોગી પંચાશક-ધર્મસંગ્રહ-શ્રાદ્ધવિધિ વિગેરે અનેક શાસ્ત્ર રહ્યાં છે, પરંતુ એ ગ્રંશે વિસ્તૃત અર્થવાળાં છે તેથી મંદબુદ્ધિવાળા ને સંક્ષેપમાં પોતાના નિત્ય કર્તવ્યનું જ્ઞાન થાય તેને માટે આ “શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર” વિશેષ ઉપયોગી છે. આ ગ્રંથમાં ૨૯ દ્વારે પાડ્યા છે. અને તે દરેક દ્વારેના પેટામાં જુદી જુદી અનેક હકીકતે સમાવી છે. તેમજ પ્રસંગેપાત ઉત્તમ પુરૂની અનેક કથાઓ પણ આપવામાં આવી છે. આ બધી બાબતેને અહિં વિસ્તાર ન કરતાં આ સાથે આપેલી વિષયાનુક્રમણિકા વાંચવાની ભલામણ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે કઇપણ શ્રાવક કે શ્રાવિકા એ અનુક્રમણિકા વાંચશે તે પોતાનું કર્તવ્ય સમજવાને માટે જરૂર તત્પર થઈ જશે અને આ ગ્રંથનું અમે કરેલું ભાષાંતર સાથંત વાંચ્યા વિના બુક પલ મૂકશે નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 196