Book Title: Shaddarshan Samucchay
Author(s): Vijayjambusuri
Publisher: Muktabai Gyanmandir Sansad

View full book text
Previous | Next

Page 10
________________ આવી હતી તે આ ટીકા “મણિભદ્ર”ના નામે ઉલ્લેખવાનું અને તેનો ચના સમય અલ્લાવધિ અનિણત જણાવવાનું તેમના હાથે હરગીજ લખાયું ન હોત. ત્યારે સાવંત ગ્રન્થ વિદ્યાતિલકસૂરિજીનો જ હોવા છતાં તેના પ્રથમ પ્રકાશકે અંબા સિરિઝ વિગેરેના હાથે તેને શ્રી “મણિભદ્ર”ના નામે ચઢાવી દેવાને ગોટાળો કેમ થઈ ગયું હશે? આ શંકાનું સમાધાન એમ થાગે છે કે-પ્રશસ્તિ ચેરાઈ ગયેલી કઈ પ્રતિ તેમના હાથમાં આવી હશે, તેના ઉપર પ્રતિલેખક તરીકે “મણિભદનું નામ તેમણે વાંચ્યું હશે, પ્રતિના લેખક અને કર્તા વચ્ચેનો ભેદ તેમની સ્મૃતિ બહાર ગયેલ હશે અને તેથી આ ગોટાળે થયો હશે. દાખલા તરીકે અમારી સામે રહેલી “સ” અને “ઘ” પ્રતિઓ પણ ચોખંબા સિરિઝની પુસ્તિકા માફક પ્રશસ્તિનાં આદ્ય પાંચ છ પ વિનાની છે. હવે લ પ્રતિના અંતે “સંવત ૨૦૭૨ वर्षे ज्येष्ठसुदि ६ दिने सोमवारे लिलिखे मु. पनवर्द्धनेन રીએ રાજીયા ” આવી પુપિકા લખેલી છે. તે જે કદાચ એ સંપાદક (ચોખંબા સિરિઝોના હાથમાં આવી હતી તે સંભવ છે કે તેમણે આ ટીકા “પુષ્યવધનસરિ” ના નામે ચઢાવી દીધી હેત અને પ્રતિના અંતે જે “ચતુર્વિચારતવાર્જિલિसूत्रनिर्माणादिब्रह्मणो याकिनीसूनुविरुधारिणः प्रभावकचक्रचक्रवर्तिनः परमप्रतिभावैभवाभिभूतसूरगुरोः धीश्रीश्रीहरिभद्रसूरिજુવો તિથિં રમતા” આવી પુપિકા લખેલી છે. તે જે તેમની પાસે આવી હેત તે આ ટીકાને તેઓ પણ પણ જણાવી દેત! પણ આ કોઈપણ પ્રકાર જણાવો તે એટલે સત્યથી વેગળે છે તેટલો જ આ ટીકાને શ્રી મણિભદ્ર કે મણિભદ્રસૂરિના નામે જણાવવાનો પ્રકાર સત્યથી બરખિલાફ છે તે શંકા વિનાની વાત છે. ચાહે તેમ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194