Book Title: Shaddarshan Samucchay
Author(s): Vijayjambusuri
Publisher: Muktabai Gyanmandir Sansad

View full book text
Previous | Next

Page 14
________________ ee ૦ , ૭ પ્રાશકીય નિવેદન ' પરમપૂજ્ય ગુરૂવર્ય આચાર્યદેવ શ્રી ૧૦૦૮ વિજયજબૂસુરીશ્વરજી મહારાજ સાહેબ સપરિવાર સં. ૧૯૯૯માં મણુઆર શેઠ હરગોવન છવરાજની સાગ્રહ વિનંતિથી તેમની બહેન શ્રીમતી જાસુદની દીક્ષા આપવા મટે વૈશાખ માસમાં શ્રી રાધનપુરનંબલી શેરીના ઉપાશ્રયે પધાર્યા હતા. ત્યાં કેટલાક રદ્દી પુસ્તક પાનાના કોથળા ભરેલા હતા. શ્રી જમનાદાસ જાદવજી વોરા તથા શ્રી હીરાલાલ નરપતલાલ જેટાના સૌજન્યથી પૂજ્ય આચાર્યદેવના વિનય રત્ન મુનિરાજ શ્રી રેવતવિજ્યજીએ તે તપાસી જોયા તો તેમાંથી શ્રી ષદશન સમુચ્ચય ટીકાની પ્રત આખી મળી. આવી. આ પ્રતિને “લ” સંજ્ઞાથી અહીં ઓળખાવવામાં આવી છે. પૂ. ગુરૂદેવે તેનું અવલોકન કર્યું તો તેમાં પ્રસ્તુત ટીકા જઈ તેઓ સાહેબે તેના સંપાદનથી સમાજને ઉપકાર થવો જાણી તે સંબંધી અમારે બજાવવા યોગ્ય કર્તવ્ય તરફ ધ્યાન ખેચ્યું. તેઓ સાહેબના . ઉપદેશને મસ્તક ઉપર ચઢાવી અમેએ આ સંસ્કરણનું કાર્ય ઉપાડી લીધું. શ્રી મુક્તાભાઈ જ્ઞાનમંદિરના શરૂથી જ ઉત્સાહી કાર્યકર પાટણના ભોજકત્તાતીય પંડિત અમૃતલાલ મેહનલાલ કે જેઓ પ્રાચીન હસ્ત

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 194