Book Title: Shaddarshan Samucchay Author(s): Vijayjambusuri Publisher: Muktabai Gyanmandir Sansad View full book textPage 8
________________ " नैगमनयानुसारिणी नैयायिकवैशेषिको, संग्रहनयानुसारिणः सर्वेऽपि मीमांसकधिशेषा अद्वैतवादाः सांख्यदर्शनं च, व्यवहारमयानुसारिणः प्रायश्चार्वाका नास्तिकाः, ऋजुसूत्रनयानुसारिणो बौद्धाः, शब्दादिनयावलम्बिनो वैयाकरणादयः... परस्परसापेक्षं સર્વનયમથું તુ વિનામતમ...કમાપના” આથી સર્વ ધર્મોના તુલનાત્મકદષ્ટિએ અભ્યાસમાં માનનારાઓને તે સર્વમાંથી જેમાં વિશેષ રહેલ છે તે તારવવાની દૃષ્ટિનું ઉદબોધન સારૂં મળી રહે છે. તુલનાત્મક અભ્યાસને અર્થ જે મારી મચડીને પણ બધા હમેને સરખા મનાવવાને હેય કે જે પ્રમાણે વર્તમાનમાં મનાઈ રહ્યું છે, તો તે મજકુરદષ્ટિને ઘેર અન્યાય છે, મહા અનર્થ છે. એમ અમારૂં સ્પષ્ટ મન્તવ્ય છે. આ મૂલ ડ્રદર્શનની કૃતિ સિવાય એતષિયક બીજી કૃતિ જે કોઇની જેવામાં આવતી હોય તે તે આ. શ્રી રાજશેખરસૂરિ મહારાજની છે. આ આચાર્ય શ્રી માલધારી ગચ્છના સં. ૧૪૦૫માં હતા. તેમણે ચોવીસ પ્રબંધ તથા કથાના ચેરાશી ગ્રંથે, ન્યાય કંદલી ઉપર પંજિકા વિગેરે હદયંગમ ગ્રંથ રચ્યા છે. તેમને પદ્દન સમુચ્ચય ૧૮૦ થકમાં ૨૪૦ ગ્રંથ પ્રમાણ પદ્યમાં રચેલે નાને છતાં મનહર છે. (જૂઓ જૈન સા. સં. ઇતિહાસ પૃ. ૪૭૭ તથા જેન ગ્રંથાવળી પૃ. ૭૮૭૮)ટિપ્પનેમાં અમે તેને પણ ઉપયોગ કરે છે. વિશાળ ગૂજરાત પ્રદેશમાં દાર્શનિક અને તાર્કિક તેમજ વ્યાકરણ આદિ વિષયોમાં જે ખેડાણ જૈન શ્રમણમહાત્માઓએ કર્યું છે તે કરનારા બિૌહ કે બ્રાહ્મણ પંડિતેમાંથી કઈ નીકળ્યા નથી એ નિર્વિવાદ હકીક્ત છે. આધુનિક સમયમાં જેન શ્રમણ સંસ્થા આવા મૌલિક પ્રયાસે પાછળ ધ્યાન આપે તે વિશેષ ઈચ્છવા યોગ્ય છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194