Book Title: Shaddarshan Samucchay Author(s): Vijayjambusuri Publisher: Muktabai Gyanmandir Sansad View full book textPage 6
________________ तत्पट्टपयोजभृङ्गो, विद्यातिलको मुनिनिजस्मृतये। પનીરૂ, છે વિત્ત સમાન છે રૂ . ” આ ટીકાનું ગ્રંથ પ્રમાણ ૧રપર ગ્લૅક પ્રમાણ છે, તે દર્શાવતાં પણ તેઓશ્રી ફરમાવે છે– " सप्ताशीतिश्लोकसूत्र-टीकामानं विनिश्चितम् । સહુ દિશી, દ્વાપાશgષ્ટ્રમામ્ | ૭ | ” આ આચાર્યનું બીજું નામ શ્રી મતિરિ પણ હતું. તેમણે આ પર્શનની ટીકા ઉપરાંત શ્રી વીરક૯પ, શીલતરંગિણી લઘુસ્તવટી આદિ ઘણ. ગ્રન્થરત્નની રચના કરેલી છે. (જુઓ જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૪૩૨ } જન ગ્રંથાવલીના પૃ. ૫૬ માં (કેન્ફરન્સ) તેઓ સં. ૧૩૭૩ માં સૂરિપદે આવ્યા અને સં. ૧૪૨૪ માં વર્ગવાસી થયાને ઉલ્લેખ કર્યો છે. જૈન ગ્રંથાવલીના આ ઉલેખકારે પણ પૃ. ૭માં નેધ્યું છે કે “વિદ્યાતિલક એ સંમતિલરિનું બીજું નામ છે. તેઓએ સં. ૧૭૮૯માં તીર્થકલ્પના અંતે રહેલું વીરકલ્પ રચ્યું છે. જિનકેવસૂરિ એમના શિષ્ય હતા. ” . શ્રી વિદ્યાતિલકસૂરિજીની આ ટીકામાં શ્રી પ્રમાણમીમાંસા તથા શ્રી મણિચાર્ય શ્રી સ્યાદવાદમંજરને પ્રભાવ ઘણે પડેલ જોઈ શકાય છે. અમારા ટિપ્પનમાં અમે ઘણે સ્થલે તેના સંબધે ટાંકેલા છે. સં. ૧૩૪૯ માં સ્વાદવાદમંજરી રચાયાનું માલુમ પડે છે. તે પછી ૪૩ વર્ષ આ ટીકા રચાય છે. આ ટીકાના ઘણા પાઠે ઉપલી ટીકાને મલતા જુલતા આવે છે. અમારે કહેવું જોઈએ કે સંશોધનમાં અમેએ તેનાથી પણ રાહત અનુભવી છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194