Book Title: Shaddarshan Samucchay
Author(s): Vijayjambusuri
Publisher: Muktabai Gyanmandir Sansad

View full book text
Previous | Next

Page 5
________________ અનેક ગ્રન્થ વર્તમાન સમયે જે વિદ્યમાન છે તેમાંથી એટલું તે નિશ્ચિત થાય છે કે શ્રીમાન હરિભસૂરિજી પિતે શ્વેતામ્બરાચાર્ય હતા, ગચ્છનું નામ વિદ્યાધર હતું, ગચ્છપતિ આચાર્યનું નામ જિનભટ હતું, દક્ષાગુરુનું નામ જિનાલત હતું, ધમજનેતા સાધ્વીનું નામ યાકિની મહત્તા હતું. (જુઓ આવશ્યકટીકાના અંતે તેમના સમયને ઉદેશી કતપરંપરાથી વિ. સં. ૫૮૫માં તેમને સ્વર્ગવાસ થયાનું મનાય છે, જ્યારે કેટલાક આધુનિક પંડિત તેમને સ્વર્ગવાસ ૭૫૭ થી ૨૭ સુધીમાં માને છે. - શ્રી હરિભસૂરિજીને આ મૂળ ગ્રંથ યદ્યપિ સરલ સંસ્કૃત શ્લેકબદ્ધ સ્વતઃ આર પારદર્શક છે. તથાપિ તેની અભ્યાસોપયોગિ પ્રથમ ટીકા કરવાનું માન આચાર્ય શ્રી વિદ્યાતિલફ્યુરિજીના ફાળે જાય છે. તેઓશ્રીએ આ ટીકા સં. ૧૩૯૪માં આદિત્યવર્ધન નગરમાં રસ્યાનું પિતાની પ્રશસ્તિના પાંચમા પદ્યમાં સ્પષ્ટ લખ્યું છે– સત્યાગપુર, શાસ્ત્રવિરામચિત પ . " આ ટીકાકાર મહારાજાની પિતાની આ જ ગ્રંથની ટીકાના અંતમાં આપેલી પ્રશસ્તિ ઉપરથી પિતે રૂદ્રપલ્લીય ગચ્છના મુકુટમણિ આચાર્ય. પ્રવર શ્રી સંઘતિલકસૂરીશ્વરના પટ્ટપ્રભાવક શિષ્યરત્ન લેવાનું આપણને વિદિત થાય છે. આ રહ્યાં તે પો– " श्रीरुद्रपलीयाणे गणेशः, श्रीचन्द्रसूरिर्गुणगशिगसीत् तद्वन्धुरिन्द्रप्रमकीर्तिभूरि-जर्जीयाञ्चिरं श्रीविमलेन्द्रसूरिः॥१॥ नन्दन्तु श्रीगुरवः, श्रीगुणशेखरमुनीश्वरास्तदनु । श्रीसंघतिलकसूरि-स्तत्पट्टे जयतु विरमधुना ॥२॥

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194