Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 7
________________ બીજી આવૃત્તિ વેળાએ પ્રસ્તુત સાંખ્યયોગ ગ્રંથ કેટલાંક વર્ષોથી ઉપલબ્ધ ન હતો. તેની બીજી આવૃત્તિનું પ્રકાશન કરી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ અને અધ્યાપકોને તે ઉપલબ્ધ કરી આપ્યો એ ખરેખર સ્તુત્ય અને તેના પ્રયોજનને અનુરૂપ છે. તે બદલ બોર્ડનાં અધ્યક્ષ શ્રીમતી વસુબેન ત્રિવેદીનો હું આભાર માનું છું. પ્રથમ આવૃત્તિ અપ્રાપ્ય થઈ એ દર્શાવે છે કે જેમના માટે આ ગ્રંથ લખાયો છે તેમને તે ઉપયોગી નીવડ્યો છે. એનો લેખકને આનંદ હોય જ. નગીન જી. શાહ ર૩, વાલકેશ્વર સોસાયટી અમદાવાદ-૩૮૦૦૧૫ ૧૫ ડિસેમ્બર, ૧૯૫

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 324