Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 324
________________ પરામકશ્રીનો અભિપ્રાય (પ્રથમ આવૃત્તિ) ડૉ. નગીનભાઈ શાહે તેમના ષડ્રદર્શન ખંડ 1: માં સાંખ્ય અને ગદર્શનના તમામ મૂળભૂત સિદ્ધાંતોનું કરેલું નિરૂપણ મૂળ પ્રણેતાઓના ગ્રંથ 52 રચાયેલું હોઇ તે સ્પષ્ટ હોવા ઉપરાંત પ્રામાણિક પણ છે. આમ સાંખ્ય-ગ દશનને મૂળગામી અને સર્વાગી પરિચય કરાવનારા આ ગ્રંથના પ્રકાશનથી ગુજરાતી ભાષાના દર્શનશાસ્ત્ર પરના પ્રશિષ્ટ પુસ્તકમાં એક મૂલ્યવાન ઉમેરો થાય છે. ડોજ, આ. યાજ્ઞિક અધ્યક્ષ તત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી ષદર્શન (પ્રથમ ખંડ) સાંખ્ય-યોગ કિમત : 72-00 1075 આવરણ : દીપક પ્રિન્ટરી * રાયપુર, અમદાવાદ-૩૮૦૦૦૧.

Loading...

Page Navigation
1 ... 322 323 324