Book Title: Sattvasamruddha Sthulabhadra
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 1
________________ શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય-આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજની પાઠશાળા પુસ્તક : ૭૩ નવેમ્બર : ૨૦૦૯ માગસર:વીર સં.૨૫૩૬ :વિ. સં. ૨૦૬૬ સત્ત્વસમૃદ્ધ સ્થૂલભદ્ર Education International પરોપતાપ અને પરોપકારનો આ ઉત્તમ દાખલો છે. સ્થૂલભદ્ર યુવાવસ્થામાં કોશા ગણિકાના મોહમાં લપટાયેલા. પિતાના મૃત્યુથી શોકગ્રસ્ત થઈ દીક્ષા લીધી અને ગુરુની અનુમતિથી કોશાને ત્યાં ચોમાસુ કરી કામને હરાવી કોશાને ધર્મમાં સ્થિર કરે છે. જીવનની શરૂઆત પરોપતાપથી થઈ અને જીવનનું ઉત્થાન પરોપકારથી થયું અને સત્ત્વથી પણ સમૃદ્ધ બન્યું. સૌજન્ય : આવશ્યક ક્રિયા સાધના (મોક્ષપથ પ્રકાશન For Private & Personal Use Only ૩૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16