Book Title: Sardarni Vani Part 01 Author(s): Kumarpal Desai Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti View full book textPage 3
________________ • અનુક્રમ • • નિવેદન * વિચારો દર્શાવવામાં આવ્યા છે. એને જુદાં જુદાં શીર્ષકો આપીને એમણે કરેલી મુખ્ય વાતને ઉપસાવવામાં આવી છે. આમાંથી નવભારતના ઘડવૈયા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિચારસરણીનો આલેખ મળી રહેશે. આ પુસ્તિકાઓ નાના કદની હોવાથી વ્યક્તિ ખીસ્સામાં રાખી શકશે તેમ જ સ્કૂલ, કૉલેજ અને જાગૃત નાગરિકોને એ ઉપયોગી બનશે એવી શ્રદ્ધા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, ગુજરાત રાજય, ગાંધીનગર ૧. આપણો વારસો ૨. સમાનતા ૩. પુરુષાર્થ ૪. નિર્ભયતા ૫. વિનયની કેળવણી ૬. અન્યાયનો પ્રતિકાર ૭. મધુસંચય ૮. ગરીબાઈનું ઘડતર ૯. શ્રમજીવીઓને ૧૦. શહેરની સફાઈ ૧૧. અસ્પૃશ્યતા ૧૨. દૂબળા કેમ ? ૧૩. અહિંસાનો મંત્ર ૧૪. તિલકનો વારસો ૧૫. અંગ્રેજ સરકાર ૧૬. આપણું સ્વરાજ ૧૭. ઈશ્વરPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 41