Book Title: Samvedh Chatrishi Author(s): Ajitsagarsuri Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદન Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસિદ્ધ વક્તા પન્યાસજી અજીતસાગરજી ગણુિનું સ. ૧૯૭૫ ની સાલનું ચાતુર્માસ પાલગુપુરમાં હતું. તે વખતે પ્રકરણ સુખસિન્ધુ ગ્રન્થનું મેટર તૈયાર થતુ હતુ. જેથી તે કાર્ય સર મારે ઘણીવાર પાલણપુર જવાનું થતું. એકાદ વખત મહારાજશ્રી પાસેના કેટલાક લેખા ત્થા નોંધમુકેા જોવાના પ્રસંગ મને મળ્યા. તેમાં સંવેધછત્રીશીના દરેક મૂળદ્વારપર ટુંકા વર્ણ ન સાથેના એક લેખ મને ખાસ ઉપયાગી જણાયા. પરંતુ તે સઘળાં દ્વારને પરસ્પર સંબંધ આપી તથા તે ઉપર વધુ વિસ્તારથી વિવેચન કરાવી ગ્રંથરૂપે જનસમાજ સમક્ષ મૂકવામાં આવે તે તે ઘણું અંશે ઉપયાગી થઈ પડે એમ મને લાગવાથી આ વિચાર મે મહારાજશ્રીને જણાવતાં તેઓશ્રીએ મારા આ વિચારને સંપૂર્ણ રીતે અનુમેદન આપ્યું અને દરેક રીતે મદદ આપવા ખુશી જણાવી. ઘેાડા દિવસ પછી સીનેાનિવાસી પંડિતચ ંદુલાલ નાનચંદ કંઇક કાર્ય સર પાલણપુર ગયેલા, જે વખતે આ લેખ તેના પણ જોવામાં આવ્યેા. આ વિષયના તે સારા અભ્યાસી હાવાથી આ વિષયની ઉપયેાગતામાં વધારા થાય તેવી સરળ રીતે વિવેચન કરી આપવા ઇચ્છા જણાવી, જેથી તે મૂળ લેખ તેમને સોંપવામાં આવ્યો. તેમણે આ કાર્ય પુરતા ખંતથી અને ઉત્સાહથી કર્યું છે માટે તેમને ધન્યવાદ ઘટે છે. હાલની ચાલતી મેઘવારીને લઈને આશરે સાઠ ફારમા આવે મેટા ગ્રન્થ બહાર પાડતાં અવશ્ય વધુ દ્રવ્યની જરૂર પડે એ સ્વાભાવિક વાત છે. તેથી પન્યાસજી મહારાજશ્રીના સદુપદે For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 163