________________
132 2
ભોમિયાભુવતતા પૃષ્ઠ ભાગે આવેલું શ્રી ભોમિયાજીનું એક રાજાશાહી શિલ્પ જગતશેઠ અઠ્ઠમ કરે છે. ભોમિયાજી પ્રત્યક્ષ થઈને કહે છે કે “મારો ઉદ્ધાર કરો” સાથે સ્વપ્નમાં લીમડાના વૃક્ષ નીચે સ્થાપનાનો સંકેત કરે છે. આમ, ૪૬૫ વર્ષ પૂર્વે તીર્થના રક્ષક તરીકે પહાડના આકારની જાગતી જ્યોતસ્વરૂપની મૂર્તિની પ્રતિષ્ઠા ફાગણ સુદ પૂનમના રોજ કરવામાં આવી. અહીંના મંદિરમાં જાપ ક૨વામાં આવતા આ મંત્રને સૌ સાથે બોલીશુંઃ
Jain Education International
A
ॐ क्ष क्ष क्ष क्ष क्ष क्षः श्री भोमियादेव क्षेत्रपालाय नमः “હે ભોમિયાજી, અમારી શિખરજીની જાત્રા મંગલકારી બનાવી નિર્વિઘ્ને પાર પાડજો.’’
For
કહેવાય છે કે શ્રી ભોમિયાજીનાં દર્શન કરીને યાત્રા કરનાર માર્ગ ભૂલી જાય તો શ્વાનના રૂપે ભોમિયાજી રસ્તો બતાવે છે અને યાત્રાળુથી આશાતના થાય તો મધમાખીના ડંખરૂપે મીઠો દંડ પણ આપે છે.