Book Title: Sammea Shailam Tamaham Thunami
Author(s): Shefali Shah
Publisher: Shefali Shah
View full book text
________________
સુવિધિનાથમાસક્ષમણ કરી, સહમુનિએકહજાર, સમેતશિખરમીલેગયા, નમું અનંતીવાર TI શીતલનાથભાસક્ષમણ કરી, સહમુનિએકહજાર, સિમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર Tલી શ્રેયાંસનાથ માસક્ષમણ કરી, સહમુનિ એકહજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમુંઅનંતીવાર T૧ળી વિમલનાથમાસક્ષમણ કરી, સહમુનિ છ હજાર, સમેતશિખર ભોક્ષે ગયા, નમું અનંતીવાર ll૧૧ અનંતનાથમાસક્ષમણ કરી, સહમુનિ સાત હજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ૧રી (ધર્મનાથમાસક્ષમણ કરી, સહમુનિએકસો આઠ, સમેતશિખરમોક્ષે ગયા, નમું અનંતીવાર [૧૩ શાંતિનાથમાસક્ષમણ કરી, સહમુનિનવસો સાર, સિમેતશિખરમોક્ષે ગયા, નમું અનંતીવાર T૧૪ll
કુંથુનાથમાસક્ષમણ કરી, સહમુનિએકહજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર 100પી અિરજિનેન્દ્રભાસક્ષમણ કરી, સહમુનિએકહજાર સિમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ll૧ી મલ્લિનાથ માસક્ષમણ કરી, મુનિશ્રમણી સહ હજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ll૧૭થી મુનિસુવ્રત માસક્ષમણ કરી, સહમુનિ એક હજાર) સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતી વાર TINA
નમિનાથ માસક્ષમણ કરી, સહમુનિ એકહજાર સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ઘ૧લી પાર્શ્વનાથ માસક્ષમણ કરી, સહમુનિ તેત્રીશ સાર) સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતી વાર T2oll
જલમંદિર પાર્શ્વનાથાદિ, બત્રીસ પ્રતિમા સાર, ગૌતમનીતિ ગુણ કહે, નમું અનંતી વાર... ll૨૧il
શ્રી માણિભદ્રજી
ત્યાર પછી ઊભા થઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવસમેતશિખરજી તીર્થ આરાધનાનિમિત્તે કરેમિ કાઉસ્સગ્ગઅન્નત્થઉસસિએણે કહીનેવીસલોગસ્સનો કાઉસગ્ગકરવો.
શ્રી અધિષ્ઠાયક દેવ (જલમંદિરની બહાર પશ્ચિમ બાજ)
૪૩૯)
Jain Education International
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/1954a7a90cc971c49a8ad4a316463fe535ec5ca4c9954ad0e4ec66f85fb4324e.jpg)
Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504