________________
| પ્રભુની નિર્વાણનગરીમાં સ્પર્શના કરતાં સંસારની વિટંબણાઓ વીસરી ગયા; થાક, ભૂખ, તરસ, તડકો, વાયરો.. સઘળુંય સહન કરવામાં અંતરનો આનંદ પ્રગટ્યો છે. તીર્થંકર પ્રભુની અંતિમ સ્પર્શભૂમિને જો આપણી આત્મસ્પર્શના થાય તો સમકિત નિર્મળ બને.
૪િ૭૭ www.jain library.org
Jain Education
Nate & Personal Use Only