SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ સુવિધિનાથમાસક્ષમણ કરી, સહમુનિએકહજાર, સમેતશિખરમીલેગયા, નમું અનંતીવાર TI શીતલનાથભાસક્ષમણ કરી, સહમુનિએકહજાર, સિમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર Tલી શ્રેયાંસનાથ માસક્ષમણ કરી, સહમુનિ એકહજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમુંઅનંતીવાર T૧ળી વિમલનાથમાસક્ષમણ કરી, સહમુનિ છ હજાર, સમેતશિખર ભોક્ષે ગયા, નમું અનંતીવાર ll૧૧ અનંતનાથમાસક્ષમણ કરી, સહમુનિ સાત હજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ૧રી (ધર્મનાથમાસક્ષમણ કરી, સહમુનિએકસો આઠ, સમેતશિખરમોક્ષે ગયા, નમું અનંતીવાર [૧૩ શાંતિનાથમાસક્ષમણ કરી, સહમુનિનવસો સાર, સિમેતશિખરમોક્ષે ગયા, નમું અનંતીવાર T૧૪ll કુંથુનાથમાસક્ષમણ કરી, સહમુનિએકહજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર 100પી અિરજિનેન્દ્રભાસક્ષમણ કરી, સહમુનિએકહજાર સિમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ll૧ી મલ્લિનાથ માસક્ષમણ કરી, મુનિશ્રમણી સહ હજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ll૧૭થી મુનિસુવ્રત માસક્ષમણ કરી, સહમુનિ એક હજાર) સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતી વાર TINA નમિનાથ માસક્ષમણ કરી, સહમુનિ એકહજાર સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ઘ૧લી પાર્શ્વનાથ માસક્ષમણ કરી, સહમુનિ તેત્રીશ સાર) સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતી વાર T2oll જલમંદિર પાર્શ્વનાથાદિ, બત્રીસ પ્રતિમા સાર, ગૌતમનીતિ ગુણ કહે, નમું અનંતી વાર... ll૨૧il શ્રી માણિભદ્રજી ત્યાર પછી ઊભા થઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવસમેતશિખરજી તીર્થ આરાધનાનિમિત્તે કરેમિ કાઉસ્સગ્ગઅન્નત્થઉસસિએણે કહીનેવીસલોગસ્સનો કાઉસગ્ગકરવો. શ્રી અધિષ્ઠાયક દેવ (જલમંદિરની બહાર પશ્ચિમ બાજ) ૪૩૯) Jain Education International
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy