Book Title: Samkit Shraddha Kriya Moksh
Author(s): 
Publisher: Hindi Granth Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ વચ્ચે થીસિસ તૈયાર કરવા જેવું કઠિન કાર્ય કર્યું છે. જેનો આનંદ અમને પૂરા ફેમિલીને છે. યુનિવર્સિટીની આવી સુંદર ડિગ્રી મેળવવી કેટલું સારું નસીબ ગણાય અને એ પણ આપણા જૈન ધર્મના વિષય ઉપર. એટલું ચોક્કસ કહીશું. ભવિષ્યમાં પણ તે આ જ્ઞાન બીજાને આપે અને જૈનધર્મની ઉત્કૃષ્ટ ભાવે તન-મન-ધનથી સેવા કરે. પોતાનું જીવન ધન્ય બનાવે તેવા આશીર્વાદ આપીએ છીએ. તમારા વ્હાલાં.... અને ગર્વ અનુભવતાં મમ્મી, પપ્પાના આશીર્વાદ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 388