________________
વચ્ચે થીસિસ તૈયાર કરવા જેવું કઠિન કાર્ય કર્યું છે. જેનો આનંદ અમને પૂરા ફેમિલીને છે. યુનિવર્સિટીની આવી સુંદર ડિગ્રી મેળવવી કેટલું સારું નસીબ ગણાય અને એ પણ આપણા જૈન ધર્મના વિષય ઉપર.
એટલું ચોક્કસ કહીશું. ભવિષ્યમાં પણ તે આ જ્ઞાન બીજાને આપે અને જૈનધર્મની ઉત્કૃષ્ટ ભાવે તન-મન-ધનથી સેવા કરે. પોતાનું જીવન ધન્ય બનાવે તેવા આશીર્વાદ આપીએ છીએ.
તમારા વ્હાલાં.... અને ગર્વ અનુભવતાં મમ્મી, પપ્પાના આશીર્વાદ