________________
148
નીલાંજના શાહ
SAMBODHI
(૭.૨.૧૫) સૂત્ર લાગુ પડતાં, નિષ્ઠામાં અનિત્વ સિદ્ધ થઈ જાય છે. અને વૃત્ત: એમ નિષ્ઠાનું રૂપ થાય છે છતાં આ વૃતી નું દ્રિત્ત્વમ્ કર્યું છે તે બાબત યસ્ય વિભાષા | સૂત્રનું અનિત્ય જ્ઞાપન કરે છે અને તેથી ધાવિત: જેવાં રૂપો થઈ શકે છે.
ક્ષીરસ્વામી અને કાશ્યપ આ બાબતને જુદી રીતે સમજાવે છે. તેઓ કહે છે કે ય વિભાષા | સૂત્ર હોવા છતાં વૃતી ધાતુને ત્િ કર્યો છે, તેનું પ્રયોજન એ છે કે આ ધાતુનું યલુગન્તનું નિષ્ઠાનું રૂપ અનિદ્ થાય, જેમકે વરીવૃત:, વરીવૃતવાનું
ઉપર્યુક્ત મૈત્રેયના અને કાશ્યપના બંનેના મતનો એકજ વાક્યમાં “ક્ષી.ત.” (પૃ.૨૪૯)માં નિર્દેશ કર્યો છે. વિર્વ ‘ય વિભાગતિ નિકાયામ્ તિષેધાડનિત્યસ્વાર્થમ્ યત્નાર્થ વા વરીવૃત: 1 ૪૭. ઉફાળે તે ! (પૃ. ૪૭૨), .. केचिदीर्घान्तं पठन्ति इति आत्रेयमैत्रेयौ । एवं स्वामी काश्यपसुधाकरधनपालसम्मताकारा अपि । शाकटायनस्तु कुङ् कूङ् शब्दे इत्युभयं पपाठ ।
તુદાદિ ગણના આ ધાતુનો સ્વાન્ત પાઠ આપીને સાયણ નોંધે છે કે કેટલાક આનો દીર્ધાન્ત પાઠ કરે છે એમ આત્રેય મૈત્રેયે કહ્યું છે. પછી વધારામાં સાયણ જણાવે છે કે ક્ષીરસ્વામી, કાશ્યપ, સુધાકર, ધનપાલ અને સમ્મતાકાર પણ તેનો દીર્ધાન્ત પાઠ કરે છે.
સાયણ હૃસ્વાન્ત પાઠ બાબત નોંધે છે કે ન્યાસકારને પણ આ ધાતુનો હ્રસ્વાન્ત પાઠ જ ઈષ્ટ છે, તેમ જણાય છે, તેમણે રૂ સન્ ! (૧.૨.૯) સૂત્ર પર કરેલી ચર્ચાથી જણાય છે. તે ચર્ચા આ પ્રમાણે છેઃ આ ધાતુ હિન્દુ છે, માટે શિક્તિ વા (૧.૨.૫) સૂત્રથી ગુણનો નિષેધ થવાથી, સક્સેનામાં ના (૬.૪.૧૬) સૂત્રથી જે દીર્ઘવચન કહ્યું છે તે પુષતે માટે સાર્થક થાય છે. આનો અર્થ એ થયો કે તેઓ આનો હ્રસ્વાન્ત પાઠ કરે છે. “ક્ષી.ત.” (પૃ.૨૫૭)માં ક્ષીરસ્વામીએ પણ ક્ પાઠ આપીને, કેટલાક દીર્ધાન્ત પાઠ કરે છે એમ નોંધ્યું છે.
‘પદમંજરી' માં હરદત્તે પણ આ | (૧.૨.૧) સૂત્ર પરની વ્યાખ્યામાં કહ્યું છે કે માતતિ વર્ણનાત્ તીર્ધાન્તઃ I પુરુષકાર (પૃ.૨૮) માં ધનપાલ અને સુધાકરના મત પણ ટાંક્યા છે :
'अन्ये कूङिति पठन्ति आकूतमिति प्रयोगदर्शनाद' इति धनपाल: ।। ऊकारान्तोऽप्यङ्गीचक्रे નવૃતમાર્ચ રૂતિ મૂવર (.રૂ.૮) સૂત્રે સુધા: I તે જ પ્રમાણે ક્યો સન્ ! સૂત્ર પરની “પ્રદીપ’ ટીકામાં કૈયટે પણ મજૂતમ્ શબ્દના પ્રયોગથી, આ ધાતુના દીર્ધાન્ત પાઠની તરફેણ કરી છે, જયારે શાકટાયને બંને પાઠ આપ્યા છે. “કવિ' (પૃ.૯) માં બોપદેવે શત્રે આપ્યું છે. ઉપર્યુક્ત વૈયાકરણોમાં મત જોતાં લાગે છે કે કાશ્યપની જેમ મોટાભાગના વૈયાકરણો આ ધાતુનો દીર્ધાન્ત પાઠ આપે છે. ૪૮. ઋજુ તો . અતિ (. ૧૦૧)
अतः काश्यपादयः 'करोतेश्च' 'मिदेश्च' इति सूत्रमन्यथाऽव्याख्यन्-करोतेः सम्बधिनि विकरणे धातोर्गुणो भवति - अर्णोति इति ।