Book Title: Sambodhi 1978 Vol 07
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 343
________________ તરગલાલા ૨૭: ‘પાંચાલના સત્યવચને હું પુનર્જીવિત થયા' કહેતાં ઊઠયા. સૌતા નિદ્વાપાત્ર બનેલ પાંચાલ કવિને પાદલિપ્તે સ્નેહાદરથી વધાવ્યે . તે પછી નિર્વાણકલિકા', ‘સામાચારી’, ‘પ્રશ્નપ્રકાશ' વગેરે ગ્રંથેાની તેમણે રચના કરી. અંતે નાગાર્જુનની સાથે શત્રુંજય પર જઈને શુક્લ ધ્યાનમાં ચિત્ત એકાગ્ર કરી તેમણે દેહ તયે।. પાપ્તિસૂરિના આ પરંપરાગત ચરિત્રમાં દેખીતાં જ વિવિધ તત્ત્વેની સેળભેળ થયેલી છે : (૧) મંત્રસિદ્ધિ, પ્રાભૂતાનું જ્ઞાન, આકાશગમનનું સામર્થ્ય, શિરે વેદના મટાડવાની મંત્રશક્તિ વગેરે, (૨) સિદ્ધ નગાર્જુનનું ગુરુત્વ, (૩) સાંકેતિક લિપિનું નિર્માણુ, (૪) બુદ્ધિચતુરાઈના પ્રસંગે, (૫) ‘તરંગલેાલા' કથાનો તથા કેટલીક માંત્રિક અને ધાર્મિકકૃતિએની રચના, અને (૬) વિવિધ દેશના રાજવીએ પર પ્રભાવ—એટલા આ ચરિત્રના મુખ્ય અશા છે. પ્રતિષ્ઠાનના સાતવાહન રાજાનેા સમય ઈસવી પહેલી શતાબ્દી લગભગના અને માન્યખેંટના રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ (દ્વિતીય )ને। સમય ઈ.સ. ૮૭૮ થી ૯૧૪ સુધીના હાઈને પાદલિપ્ત એ તેના સમકાલીન ન હેાઈ શકે. હવે, અનુયેાગારસૂત્ર', જિનભદ્રગણિતું ‘વિશેષાવશ્યકભાષ્ય' હરિભદ્રસૂરિની ‘આવશ્યકવૃત્તિ', ઉદ્યોતનસૂરિની ‘કુવલયમાલા’ અને શીલાંકનું ચઉપન્નમહાપુરિસર્ચરિય' એ સૌ ‘તરંગવતી' કથાને, કથાકાર પાદલિપ્તને અથવા તે। એ બંનેને ઉલ્લેખ કરતા હેાઈને તર`ગવતીકાર પાદલિપ્ત ઈસવી સનની આર્ભની શતાબ્દીઓમાં થયા હેાવાનું સ્વીકારવું જોઈએ. તેા, એ પણ સ્પષ્ટ છે કે ભત્રશાસ્ત્રનું મહત્ત્વ અને તેના પ્રભાવની વ્યાપકતાનેા સમય લક્ષમાં લેતાં, તથા ‘નિર્વાણુકલિકા’નાં વિષય, શૈલી અને ભાષાપ્રયેાગાની લાક્ષણિકતાઓ ગણતરીમાં લેતાં, ‘નિર્વાણુકલિકા’કાર પાદલિપ્તને સમય એટલે વહેલે મૂકવાનું શકય નથી. એમને રાષ્ટ્રકૂટકાલીન ( નવમી શતાબ્દી લગભગ થયેલા ) માનવા માપ્ય છે. ટૂંકમાં ભિન્ન ભિન્ન સમયે થઈ ગયેલા તરંગવતીકાર અને નિર્વાણુકલિકાકાર એવા એ પાદલિપ્તાચાર્ય માનવાનું અનિવાયૅ જણાય છે. સખિત્ત-તર ગઈકહા ‘સંખિત્ત તર’ગવઈ–કા' (= 'સ.તર'.')માં પાદલિપ્ત કાસલદેશના શ્રમણુ હતા, એટલે જ માત્ર નિર્દેશ છે. આ સિવાય સાતવાહન રાજા સાથેના સંબધ વિશે કે ખીજી કે ઈ અંગત ખામત વિશે તેમાં કશું જ કહ્યું નથી. હાલ સાતવાહન પ્રાકૃત સાહિત્યને એક ઉત્તમ કવિ અને પ્રબળ પુરસ્કર્તા હોવાથી અને ઇતિહાસ તેમજ દંતકથામાં અત્યંત પ્રસિદ્ધ એવે રાજવી હાવાથી જૈન પરંપરા એક ઉત્તમ પ્રાકૃત કથાના સર્જક પાદલિપ્તાચાર્યને સાતવાહનની સાથે સાંકળી દે (તેમાં કશી ઐતિહાસિકતા ન હોય તેાપણુ) એ સમજાય તેવુ છે. છતાં આપણે એ બાબતની પણ તૈધ લેવી પડશે કે ‘તરંગવતી'તી કેટલીક લાક્ષણુિકુંતાએ તેને ઈસવી સનની આરંભની શતાબ્દીની રચતા ગણવાને આપણને પ્રેરે છે. પ્રથમ તેા આપણે સતર....' મૂળ કૃતિને કેટલા પ્રમાણમાં વાદાર છે તે મુદ્દો વિચારીએ, સ ંક્ષેપકારે સ્પષ્ટ કહ્યુ છે કે તેણે પાદલિપ્તની મૂળ ગાથાઓમાંથી પેાતાની દૃષ્ટિએ ગાથાઓ વીણી લઈને તે કથાને સક્ષિપ્ત કરી છે. માત્ર તેમાંથી કેટલેક સ્થળેથી દેશ્ય શબ્દો ગાળી કાઢવા છે. (સં.તર. ગા. ૮). આનેા અથ એ થયા કે ‘સં. તરં’માં જે ગાથાઓ આપેલી છે તે ઘણુ ખરું' તે શબ્દશ: મૂળ ‘તર’ગવતી'ની ગાથામે જ છે. લાંબાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358