Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ ગુરુ અધિકાર વિભાગ-૨ “ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૩૦ હી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ” “શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્દગુરુભ્યો નમઃ” જે નમઃ યાકિનીમહારાધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથનો આચાર્યશ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ -: ભાગ-૨ :વિભાગ-ર સુગુરુનું સ્વરૂપ अह सुगुरूण सरूवं, भणामि तग्गच्छसंघजुत्ताणं । સંતોમુહુમિ, પિતા વસંત મહાનામો अथ सुगुरूणां स्वरूपं भणामि तद्गच्छसङ्घयुक्तानाम् ।। અન્તર્મુહૂર્તમાત્ર તત્ર વસતિ મહાનામ: II ? I . ... ૧૨૨ ગાથાર્થ– હવે સુગુરુના ગચ્છથી અને સંઘથી યુક્ત એવા સુગુરુના સ્વરૂપને કહીશ. સુગુરુની પાસે માત્ર અંતર્મુહૂર્ત પણ રહ્યું છતે મહાન લાભ થાય. વિશેષાર્થ ગચ્છ=એક આચાર્યનો સાધુ-સાધ્વીરૂપ સમુદાય. સંઘ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચારનો સમુદાય. (૧) गच्छो महाणुभावो, तत्थ वसंताण निज्जरा विउला । સારવારનવોયખામાઉિર વોસપવિત્તી . ૨ . गच्छो महानुभावस्तत्र वसतां निर्जरा विपुला। માર-વાર- નલિપિને તોષપ્રતિપત્તિઃ II ર II...................૧૨ ગાથાર્થ ગચ્છનો ઘણો પ્રભાવ છે. ગચ્છમાં રહેનારાઓને ઘણી કર્મનિર્જરા થાય છે. કારણ કે ગચ્છમાં રહેનારાઓને સ્મારણ-વારણાચોયણા આદિથી દોષોની પ્રાપ્તિ થતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 342