________________
ગુરુ અધિકાર વિભાગ-૨ “ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૩૦ હી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ” “શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્દગુરુભ્યો નમઃ”
જે નમઃ યાકિનીમહારાધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત
શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથનો આચાર્યશ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ
-: ભાગ-૨ :વિભાગ-ર સુગુરુનું સ્વરૂપ अह सुगुरूण सरूवं, भणामि तग्गच्छसंघजुत्ताणं । સંતોમુહુમિ, પિતા વસંત મહાનામો अथ सुगुरूणां स्वरूपं भणामि तद्गच्छसङ्घयुक्तानाम् ।। અન્તર્મુહૂર્તમાત્ર તત્ર વસતિ મહાનામ: II ? I . ... ૧૨૨ ગાથાર્થ– હવે સુગુરુના ગચ્છથી અને સંઘથી યુક્ત એવા સુગુરુના સ્વરૂપને કહીશ. સુગુરુની પાસે માત્ર અંતર્મુહૂર્ત પણ રહ્યું છતે મહાન લાભ થાય.
વિશેષાર્થ ગચ્છ=એક આચાર્યનો સાધુ-સાધ્વીરૂપ સમુદાય. સંઘ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચારનો સમુદાય. (૧) गच्छो महाणुभावो, तत्थ वसंताण निज्जरा विउला । સારવારનવોયખામાઉિર વોસપવિત્તી . ૨ . गच्छो महानुभावस्तत्र वसतां निर्जरा विपुला। માર-વાર- નલિપિને તોષપ્રતિપત્તિઃ II ર II...................૧૨ ગાથાર્થ ગચ્છનો ઘણો પ્રભાવ છે. ગચ્છમાં રહેનારાઓને ઘણી કર્મનિર્જરા થાય છે. કારણ કે ગચ્છમાં રહેનારાઓને સ્મારણ-વારણાચોયણા આદિથી દોષોની પ્રાપ્તિ થતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org