________________
સંબોધ પ્રકરણ વિશેષાર્થ– સ્મારણા- આ કાર્ય કર્યું નથી એમ યાદ કરાવવું તે સ્મારણા. વારણા- ન કરવા યોગ્ય કાર્યનો નિષેધ કરવો તે વારણા.' ચોયણા– સંયમયોગોમાં ભૂલ કરે ત્યારે તમારા જેવાઓ માટે આ પ્રમાણે કરવું યોગ્ય નથી એમ મધુરવચનોથી પ્રેરણા કરવી તે ચોયણા. અહીં આદિ શબ્દથી પ્રતિચોયણા સમજવી. વારંવાર તેવી પ્રેરણા કરવી તે પ્રતિચોયણા. (૨) (ગચ્છાચાર પત્રો, ગાથા-૫૧)
नो अप्पणा पराया, गुरुणो कइया वि हुंति सड्डाणं। ... जिणवयणरयणनिहिणो, सव्वे ते वन्निया गुरुणो ॥३॥ नो आत्मानः परकीया गुरवः कदाऽपि भवन्ति श्राद्धानाम् । નિનવનનિધઃ સર્વે તે વખતા ગુરવ / રૂ . .............. વશરૂ ગાથાર્થ– શ્રાવકોને આ ગુરુઓ આપણા છે આ ગુરુઓ આપણા નથી એમ ક્યારે થતું નથી. (કારણ કે ભગવાને) જેઓ જિનવચનરૂપ રત્નના નિધિ છે તે સર્વને ગુરુઓ કહ્યા છે. (૩).
संपइ दूसमकाले, धम्मत्थी सुगुरुसावया दुल्लहा। नामगुरू नामसड्डा, सरागदोसा बहू अस्थि ॥ ४॥ सम्प्रति दुःषमकाले धर्मार्थिनः सुगुरुश्रावका दुर्लभाः । નામપુરાવો નામશ્રાદ્ધાઃ સવા વદવ સન્તિ ઇ . ...............૧૪ ગાથાર્થ– વર્તમાનમાં અવસર્પિણીના પાંચમા આરા રૂપ દુઃષમકાળમાં ધર્મના અર્થી હોય તેવા સુગુરુઓ અને સુશ્રાવકો દુર્લભ છે. રાગષવાળા નામગુરુઓ અને નામશ્રાવકો ઘણા છે. (૪). नामाइचउभेएहिं, गुरुणो भणिया जिणिंदमग्गंमी। तत्थ य नामट्ठवणा-दव्वेहिं न को वि परमत्थो ॥५॥ नामादिचतुर्भेदैर्गुरवो भणिता जिनेन्द्रमार्गे । તત્ર નામ-સ્થાપના-ચૈ વોડીપ પરમાર્થ: ધ II ....૧૨
ગાથાર્થ– જિતેંદ્રના માર્ગમાં (=ધર્મમાં) નામ આદિ ચાર ભેદોથી ચાર પ્રકારના ગુરુઓ કહ્યા છે. તેમાં નામગુરુ-સ્થાપનાગુરુ અને દ્રવ્યગુરુથી કોઈ પરમાર્થ નથી કોઈ પરમાર્થ સિદ્ધ થતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org