Book Title: Samadhi Shatkam Ane Atmashakt Prakash
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર્ ) કારણકે તેમને પણ નયાપેક્ષાએ દેશથી સિધ્ધપણુ છે. અત્ર પૂર્વાર્ધથી મેક્ષેપાય કહા, અને ઉત્તરાર્ધથી મેાા સ્વરૂપે કહ્યુ છે. जयंति यस्यावदतोऽपि भारती विभूतयस्तीर्थ कृतोऽप्यनीहितुः । शिवाय धात्रे मुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ॥ २ ॥ ભાષા:-પૂર્વોક્ત સિદ્ધસ્વરૂપ પ્રાપ્તિઅર્થ ઉપદેશ કર્તા સકલ ઇષ્ટ દેવતાની સ્તુતિ કરે છે જે ભગવાનની ભારતીરૂપ વાણી વિભૂતિ કાઈ પણ આત્માને બાધ ન કરતી છતી વિજયી વર્તે છે, તે ભારતીની વિભૂતિયા કેવી છે તે કહે છે. અવદતષિ એ વિશેષણ દિગંબર આમ્નાયનું છે. કેમકે દિગંબર મતમાં ભગવનની દિવ્ય ધ્વનેિ અના રરૂપ છે-શ્વેતામ્બર મતમાં ભગવાન અક્ષરરૂપ વાણીથી મુખદ્વારા ઉપદેશ આપે છે; ભગવાન અક્ષરરૂપ વાણીથી ઉપદેશ આપે છે. તેને નિર્ણય સિદ્ધાંત પ્રથૈાથી જેઇ લેવે. અવદતાપ એ વિશેષણ સહિત વિભૂતિયા ન વી, અથવા ઈંફ્રેંસમાસ ફરતાં, વાણી તથા હત્ર ચામર પ્રાતિહાર્યાદિક વિભૂતિ એમ એને સમાવેશ ગ્રહી શકાય. નિરીહુ એવા ભગવત છતાં જેની એવી વિભૂતિ છે, ઇચ્છા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 342