________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) વિવેચનઃ-સરસ્વતિ ભારતીને તથા જગના મધુ એવા જીનેશ્વરને નમસ્કાર કરીને શ્રી યજ્ઞેશવિજયજી ઉપા ધ્યાય કહે છે કે-કેવલ જેનાથી આત્મ બેધ થાય એવે આત્મ જ્ઞાનના સરસ પ્રમ’ધ રચીશ.
કેવલ આત્મ જ્ઞાનજ પરમાર્થથી મોક્ષને માર્ગ છે. એવા આત્મ જ્ઞાનમાં જે મુનિને મગ્નતા છે તેજ ભાવનિગ્રંથ જાણવા. ચાર નિક્ષેપાએ નિગ્રંથના ચાર ભેદ્ય છે. ૧ નામનિગ્રંથ જેનુ નિગ્રંથ એવું નામ તે, સ્થાપના નિગ્રંથ, કાઇ પણ વસ્તુમાં નિગ્રંથની સ્થાપના. દ્રવ્ય નિગ્રંથ એટલે વ્યવહારે જોતાં નિગ્રંથના વેષ ધારણ કર્યાં છે, પણ આત્મજ્ઞાનને સમ્યગ્રીતીએ જેને ઉપયાગ નથી તે-પૂર્વોક્ત વેષાદિસહિત આત્મ જ્ઞાનના ઉપયેગે જે મુનિ તે છે. તે ભાવનિગ્રંથ છે.
આત્મજ્ઞાનની ચાહનાથી અને તેમાં મગ્નતાથી ભાવનગ્રંથ પણું સાબીત થાય છે. શ્રી આનંદઘનજ મહારાજ કે જે અધ્યાત્મજ્ઞાની હતા તે વાસુપૂજ્યન તવનમાં કહે છે કે,
आतमज्ञानी श्रमण कहावे, बीजातो द्रव्यलिंगीरे वस्तुगते जे वस्तुप्रकाशे आनंदघन मतिसंगीरे. वासुपूज्य... જે શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાતા છે તે શ્રમણુ કહેવાય છે.
For Private And Personal Use Only