________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર્ )
કારણકે તેમને પણ નયાપેક્ષાએ દેશથી સિધ્ધપણુ છે. અત્ર પૂર્વાર્ધથી મેક્ષેપાય કહા, અને ઉત્તરાર્ધથી મેાા સ્વરૂપે કહ્યુ છે.
जयंति यस्यावदतोऽपि भारती विभूतयस्तीर्थ कृतोऽप्यनीहितुः । शिवाय धात्रे मुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ॥ २ ॥
ભાષા:-પૂર્વોક્ત સિદ્ધસ્વરૂપ પ્રાપ્તિઅર્થ ઉપદેશ કર્તા સકલ ઇષ્ટ દેવતાની સ્તુતિ કરે છે જે ભગવાનની ભારતીરૂપ વાણી વિભૂતિ કાઈ પણ આત્માને બાધ ન કરતી છતી વિજયી વર્તે છે, તે ભારતીની વિભૂતિયા કેવી છે તે કહે છે. અવદતષિ એ વિશેષણ દિગંબર આમ્નાયનું છે. કેમકે દિગંબર મતમાં ભગવનની દિવ્ય ધ્વનેિ અના રરૂપ છે-શ્વેતામ્બર મતમાં ભગવાન અક્ષરરૂપ વાણીથી મુખદ્વારા ઉપદેશ આપે છે; ભગવાન અક્ષરરૂપ વાણીથી ઉપદેશ આપે છે. તેને નિર્ણય સિદ્ધાંત પ્રથૈાથી જેઇ લેવે. અવદતાપ એ વિશેષણ સહિત વિભૂતિયા ન વી, અથવા ઈંફ્રેંસમાસ ફરતાં, વાણી તથા હત્ર ચામર પ્રાતિહાર્યાદિક વિભૂતિ એમ એને સમાવેશ ગ્રહી શકાય. નિરીહુ એવા ભગવત છતાં જેની એવી વિભૂતિ છે, ઇચ્છા
For Private And Personal Use Only