________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
મેહનીય કર્મથી ઉત્પન્ન થાય છે, પ્રભુએ મેહનીય કને નાશ કર્યાં છે, તેથી ઈચ્છા રહીત છે, અર્થાત્ તેની કરવાની ઇચ્છા રહીત એવા તીર્થંકર છે. એટલે કે સંસાર સમુદ્રથી તરવાના તી જેવું આગમ-( તી ) કરનાર છે.
શિવાય; પરમ કલ્યાણ સ્વરૂપ છે તેમને ધાવે એટલે- સકલ લેકના ઉદ્ધાર કરનાર એવા તેમને, સુગતાય, એટલે સમ્યગ્ અનંત ચતુયને પ્રાપ્ત થયા છે એવા તેમને જિનાય-એટલે રાગદ્વેષ જીત્યા છે એવા તેમને, વિષ્ણુવે, એટલે સ લેાકાલાકના કેવળ જ્ઞાનવડે વ્યાપક અને છે એવા તેમને સકલ નિર્મલ આત્માઆને નમસ્કાર થા.
વ
આ સ્થળે શિવાય ધામે સુગતાય વિષ્ણુવ એ પદથી એમ સૂચવ્યું કે- પૃવક્તવ્યુત્પત્તિ દ્વારા સિદ્ધ એવા ન તેજ શિવ છે. ( મહાદેવ છે) તેજ સુગત છે તેજ કેવલજ્ઞાનથી સર્વ ન્યપદાને જાણે છે. માટે વિષ્ણુ છે. અને તેજ પોતાના ગુણાને આવિર્ભાવપણે કરવાથી બ્રહ્મા ( વિધાતા ) જાણવા. શિવ એટલે મહાદેવ( પરમ નિમ? આમા જેના છે તે મહાદેવ જાણવા ) કહ્યું છે કે ૉ.
रागद्वेषौ महालौ दुर्जितो येन निर्जितौ ।
महादेवं तं मन्ये शेषा वै नामधारकाः ॥ १ ॥
1
For Private And Personal Use Only