________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્જય રાગ દ્વેષરૂપ બે મહામલ્લ છે, તે બેને જેણે જીત્યા તે મહાદેવ જાણવા. બાકીના નામ ધારક મહાદેવ જાણવા. ધાત્રે એ પદના કથનથી સમજવાનું કે-જે અજ્ઞાની લોકો દુનિયાના બનાવનાર બ્રહ્મા કહે છે તે બ્રહ્માનું અત્ર ગ્રહણ કર્યું નથી સુગનાય એ પદના કથનથી જીન તેજ સુગત છે પણ અન્ય ક્ષણક વાદીઓ જેને સુગતમાને છે તે સુગત નહીં, વિષ્ણુ એ પદથી સમજવું કે જિનેરજ કેવલજ્ઞાનથી વિષ્ણુ જાણવા પણ જે દુનીયામાં અવતાર ધારણ કરે છે તે વિષ્ણુ કે જે રાગદ્વેષ સહિત છે તેનું અન્નગ્રહણ કરવું નહીં. કારણ કે રાગદ્વેષાદિકના અસ્તિત્વથી તે માત્ર ના મન વિષ્ણુ છે. જિન તેજ વિણ જાણવા.
હવે આત્મ સ્વરુપપ્રયજન દશવ છે. श्रुतेन लिङ्गेन यथात्मशक्ति समाहितान्तःकरणेन सम्यक समीक्ष्य कैवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्य ॥१॥
ભાવાર્થ –કૃતથી, લિંગથી, શક્તિને અનુસરીને સમાહિત હૃદયથી, સમ્યગ નિરીક્ષા કરીને, કેવલ્ય સુખ પૃહવિતાને માટે વિવિક્ત આત્મસ્વરૂપ કહીશ.
ઇષ્ટ દેવને નમસ્કાર કર્યાબાદ કર્મમલ રહીત આત્મ વરૂપ કહીશ, શકિતને અનુસરી યથાશકિત કહું છું–તેવા પ્રકારના આત્માની નિર્મલમનથી નિરીક્ષા કરીને કરું છું,
For Private And Personal Use Only