________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
નિરીક્ષા શાથી થાય કે એક તે શ્રુતિ એટલે સૂત્ર સિદ્ધાંનથી. તેમજ લિગ એટલે હેતુથી-તે આ પ્રમાણે આત્મા શરીરાદ્રિકથી ભિન્ન છે. કેમ કે તે ભિન્ન લક્ષણ વાળા છે. જે જેનાથી ભિન્ન લક્ષણવાળુ હાય તે તેનાથી ભિન્ન હાય છે, જેમ કે જલથી અગ્નિ ભિન્ન લક્ષણવાળા છે તેા જલથી અગ્નિ ભિન્ન છે. તેમ આત્મા અને શરીર ભિન્ન લક્ષણા પેત છે. એ લક્ષણ કઈ અપ્રસિદ્ધ છે એમ નથી, કેમ કે આત્મા જ્ઞાનથી ઉપલક્ષિત છે. અને શરીર જડ સ્વભાવવાળુ` છે. એકાગ્રચિત્તથી આવું અનુભવજ્ઞાન પામીને બેનાં લક્ષણ કહું છું. સકલકમમલથી રહીત થતાં જે નિલ શા રવત સુખ ભાસે છે તે સુખની સ્પૃહા જેમને છે તેવા અ ધિકારીને આત્મ સ્વરૂપ કહે છેં.
श्री यशोविजय उपाध्यायजीकृत समाधिशतक - दोधक छंदम छे तेनुं विवेचन. समाधिशतक ।
प्रणमी सरसति भारती प्रणमी जिन जगबंधु केवल आतम बोधको करशुं सरस प्रबंध || १ || केवल आतम बोध हे परमारथ शिवपंथ नाम जिनकं मगनता सोड भावनिग्रंथ ॥ २ ॥ भोगज्ञान ज्युं बालको बाद्यज्ञानकी दौर तरूणभोग अनुभव जियो मगनभाव कछु और || ३॥
For Private And Personal Use Only