Book Title: Samadhi Shatkam Ane Atmashakt Prakash
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાથ જોડવામાં આવ્યું છે, તે પેથાપુરમાં માસક૯પ કરી રચવામાં આવ્યું છે. તેમાં મેક્ષ સાધક બંધુઓને પિતાના આત્મામાં વિશ્વાસ રાખી પ્રયત્ન કરવાની પ્રેરણા કરવામાં આવી છે. ત્રાટકને પ્રાથમિક અભ્યાસક્રમ દર્શાવ્યું છે, તે પણ તે ગ્રંથથી ગ્ય સાધક ભવ્ય જીને કાંઈક લાભ થશે, અને ઉન્નતિ કમે ચઢવામાં કાંઈક અંશે પણ સહાયભૂત થશે, એવી આશા રાખવામાં આવે છે. આ યોગ વિદ્યાની ભૂમીકાનું પ્રથમ પગથીયું છે, માટે શુભ વા અશુભ સંયેગે પ્રાપ્ત થતા અન્તરથી ન્યારા રહી અન્તરાત્મ તત્વનું આલેખન કરવું એજ અંતરને ખરો ઉદ્ગાર છે. દોશી. મણિભાઈ નથુભાઈએ મુફ સુધારવામાં સહાધ્યા કરી છે, માટે તેમને પૂર્ણ પ્રેમથી ધમલાભાશિક્ દેવામાં આવે છે. આ ગ્રંથના વિવેચનમાં કોઈ સ્થળે કર્તાના આ શય વિરૂદ્ધ વિવેચન કરાયું હોય, તો તે સંબંધી મિચ્છામિ દુક્કડ દઉં છું. કારણકે છઘસ્થ મનુષ્યની વિસ્મૃતિ થઈ જાય છે. જ્યાં સંશય પડે ત્યાં વિદ્રાનેને પુછી નિર્ણય કરે, સ્યાદ્વાદ દ્રષ્ટિથી સાપેક્ષપણે જે સત્ય હોય તેજ સત્ય માનવું તેથી વિરૂદ્ધ હોય તે સંબંધી વાચક સજજનોએ પક્ષપાત કરે નહિ. એજ લેખકની ભલામણ છે. ત્ય શ્રી રતિઃ શાન્તિઃ શાન્તિઃ માગસુરી શુદી. ૧૧ લી. મનિ બુદ્ધિસાગર. મુ અમદાવાદ, $ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 342