Book Title: Samadhi Shatkam Ane Atmashakt Prakash
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ नमः
समाधिशतकम्.
મ
येनात्माऽध्यतात्मैव परत्वेनैव चापरम् अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ॥ १ ॥
ભાવાઃ- સકલ કર્મથી રહીત મુક્ત એવા સિધ્ધ ભગવાનને નમસ્કાર થાએ. જે સિધ્ધ ભગવતે આત્માને આત્મા રૂપે જાણ્યે તેમજ જેણે શરીર, મન, વાણી, આદિ પુદ્દગળ ભાવને પર રૂપે જાણ્યા. આત્મથી અન્ય સર્વ અચેતન છે એમ જેણે જાણી તેનાથી વિરામ પામ્યા, એવ સિધ્ધ ભગવાન્ અનંત અવિનશ્ર્ચર, જ્ઞાનમય, સદાકાલ જ તેં છે, તેમને નમસ્કાર થાએ. કૈવલ્ય જ્ઞાન કહેવાથી, અ નંત દર્શન, અનંત સુખનું ગ્રહણ થાય છે. કારણ કે, તે જ્ઞાનની સાથે દર્શન, સુખના અવિનાભાવ છે ( નિત્ય સબંધ છે. )
અત્ર સ્થળે શકા થશે કે, ઇષ્ટ દેવ પચ પરમેષ્ટિ રૂપ છે, છતાં સિદ્ધને કેમ નમસ્કાર કર્યાં, તેના સમાધા નમાં સમજવું કે-બ્યાખ્યાતા અને ત્રૈાતાને, સિધ્ધ સ્વરૂપ પ્રાપ્તિ કરવાની ઇચ્છા છે, માટે સિને નમસ્કાર કર્યાં છે. સિધ્ધ શબ્દથીજ વળી અરિહંત આદિનું ગ્રહણ થાય છે.
For Private And Personal Use Only
Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 342