Book Title: Sabarmati Gun Shikshan kavya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir साबरमती गुणशिक्षण काव्य संबंधी. છે વોચ | સં. ૧૮૭૨ ના જેઠ સુદિ એકમના રેજે અમદાવાદ મધ્યે શેઠ કક્કલભાઈનું ઉધાન પૂર્ણ થતાં વિહાર કર્યો અને નરેડામાં મુકામ કર્યો. નરેડાથી વળાદ આવતાં ત્રણ ગૃહસ્થ શિષ્ય વિહારમાં સાથે હતા. તેઓની સાથે “કુદ્રત દામાંથી જેટલું જ્ઞાન લેવું હોય તેટલું લઇ શકાય છે? તે સંબંધી કુદ્રનાં ઘણાં દશ્યોનાં દૃષ્ટાંતે તેમને આપ્યાં હતાં. વળાદમાં આવીને વિશ્રામ કર્યો. ઉપાશ્રયના સામી સાબરમતી વહેતી હતી. સાબરમતીને દેખીને તેના દૃશ્યમાંથી શિક્ષણ સંબંધી વિચારે પ્રકટાવવાની ફુરણા પ્રગટી અને ત્યાં તત્સમયે સાબરમતી ગુણશિક્ષણકાવ્ય પ્રારબ્ધ. અમારી ખાનગી બેંધબુકમાં તસંબંધી જે જે દાના શિક્ષણ વિચારે પ્રગટયા તેને કાવ્ય તરીકે જ્યા. વળાદથી પેથાપુર આવવાનું થયું ત્યાં પણું કંઈક લખાયું ત્યાંથી ઉનાવા, લીબેદરા અને માણસામાં ગમન થયું. માણસામાં આશરે સો કાવ્ય લખ્યાં અને સમાપ્તિ કરી પરંતુ માણસાથી વિજાપુર આવતાં તત્સંબંધી કેટલાક નવ્યગુણ શિક્ષણ વિચારે પ્રગટયા તેથી વિજાપુરમાં www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 198