Book Title: Sabarmati Gun Shikshan kavya Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એએ લખી મોકલેલ પ્રસ્તાવના લેવાઇ છે તે ઉપર વાંચકે એ ખાસ લક્ષ્ય આપવા જરૂર છે. રા. રા. શર્માએ આ પ્રસ્તાવના લંખાણુ લખવા ધારી હેય તેમ તે પ્રસ્તાવનાની શરૂઆત જોતાં જણાય છે પણ છેવટે ટૂંકી કરી નાખી છે તે કદાચ ગ્રન્થ કરતાં પ્રસ્તાવના વધી પડે તેવા ભયના કારણે તેમ કર્યું હશે; પણ લંબાવી હત તે ગ્રન્થકર્તાના આશયની માત્ર જાંખી થઇ છે તેના ખુદલે સ્પષ્ટ દર્શન થાત. અસ્તુ હજુ આશા છે કે અન્ય વિદ્યાના બીજી આવૃત્તિના સમય અગાઉ કંઇ કંઇ લખવા પ્રેરાશે. શ્રીમદ્દે જે આશયથી આ ગ્રન્થ અનાવ્યા છે તેને ધ્યાનમાં રાખી ગુણગ્રાહી સજ્જતાએ હંસવત્ દૃષ્ટિ રાખી, વાંચી, મનન કરી, તેમાં આપેલ શિક્ષણને પોતાના જીવનમાં ઉતારી મનુષ્ય જીંદગીને સલ કરવી. ગુણુરાગી છ્યાને આ ગ્રન્થ અવશ્ય ઉપકારક થઇ પડશે; અને તેમ થશે તે ગ્રન્થકર્તાના પ્રયાસ સફળ નિવડશે તથા મંડળે પ્રગટ કરવાની પ્રવૃત્તિવડે જનસમૂહની જે કંઈ યકિચિત્ સેવા બજાવી છે તે સાર્થક લેખાશે. મુવાદ્-વંવાગઢી. ૉ. मागसर बदि १०-२४४३ पार्श्वप्रभु जन्मतिथि. www.kobatirth.org શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસાઇ મંજીત્યુ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 198