Book Title: Sabarmati Gun Shikshan kavya Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. ગુણદષ્ટિ વડે આશ્રવનું સ્થાન પણ સંવરપણે પામે છે એમ મહાપુરૂષ અનુભવપૂર્વક કથે છે અને તે સત્ય છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ઘણજ અંતર હેવાથી “જ્ઞાની શ્વાસમાં કરે કઠિનકર્મનો નાશ’ એમ કથાય છે. અને તે વાક્યની પ્રતીતિ-જ્ઞાનીઓની કૃતિના શુભ આશય તરફ ગુણાનુરાગદષ્ટિ થાય છે ત્યારે થાય છે. મહાપુરૂષો ગમે તે સ્થિતિમાં હે-જંગલમાં કે વસતિમાં હે–પણ તેઓની દરેક પ્રવૃત્તિ જગતના–સર્વે જીવોના ઉદ્ધાર અર્થ જ હોય છે અને તેથી જ તેઓ ખરી ભાવયાના પિષક કહેવાય છે. જ્ઞાની–સત્યજ્ઞાની–ગુણગ્રાહ્યદષ્ટિવડે ગમે ત્યાંથી પણ ગુણ ગ્રહી, પરાક્ષ અને પ્રત્યક્ષ દષ્ટાંતવડે અન્યજનોને સ્વગુણે પ્રગટાવવાને પ્રેરે છે અને તન્માર્ગે આ ગ્રન્થનું પ્રયોજન છે. શ્રીમદ્ યશવિજયજી ઉપાધ્યાયજીએ “સમુદ્ર વહાણ સંવાદ ” ગ્રન્થ પણ આવાજ શુભ આશયવડે રચેલે છે અને તે આ મંડળે ગ્રન્થાંક ચોથામાં પ્રગટ પણ કરેલ છે તેવા શુભ આશય વડે આ “સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય” શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરે રચ્યું છે. www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 198