Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 274
________________ વડોદરા રાધનપુર મહેસાણા પાલી માલેર કોટલા પટી અંબાલા જડિયાલાગુરુ જીર અંબાલા આચાર્યશ્રી વલ્લભસૂરિજીની જીવનરેખા ગુજરાનવાલા નારોવાલ પટી વિ.સં. ૧૯૨૭ જન્મ : કારતક સુદ ૨ (ભાઈબીજ). પિતાનું નામ દીપચંદભાઈ, માતાનું નામ ઇચ્છાબહેન, પોતાનું નામ છગનલાલ. ૧૯૪૩ દીક્ષા વૈશાખ સુદ ૧૩. પ. પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. શ્રી લક્ષ્મીવિજયજીના શ્રી હર્ષવિજયજીના શિષ્ય થયા. ૧૯૪૪ ચંદ્રિકા, આત્મપ્રબોધનો અભ્યાસ. ૧૯૪૫ કલ્પસૂત્રની સુબોધિકા ટીકાનો અભ્યાસ. ૧૯૪૬ પાલીમાં વડી દીક્ષા. ‘ગપ્પ દીપિકા સમીર' રચી. શ્રી હર્ષવિજયજીનો સ્વર્ગવાસ. દશવૈકાલિક સૂત્રનો અમરકોષ, આચાર-પ્રદીપ, અભિધાન ચિંતામણિ અભ્યાસ. ૧૯૪૭ ચંદ્રોદય, સમ્યક્ત્વ સમતી, ચંદ્રપ્રભા-વ્યાકરણ, ન્યાયજ્યોતિષ, આવશ્યકસૂત્ર અભ્યાસ. ૧૯૪૮ ન્યાયબોધિની, યમુક્તાવલિનો અભ્યાસ. પ્રથમ શિષ્ય શ્રી વિવેકવિજય મ.સા.ની દીક્ષા. ૧૯૪૯ જૈન મતવૃક્ષ તૈયાર કર્યું. ૧૯૫૦ યતિજીત કલ્પ આદિ છેદસૂત્રનો અભ્યાસ. ૧૯૫૧ ‘તત્ત્વનિર્ણય પ્રાસાદ'' ગ્રંથની પ્રેસ કોપી શરૂ કરી. ૧૯૫૨ આ. શ્રી. વિજયાનંદસૂરિ મ.નો સ્વર્ગવાસ. ૧૯૫૩ તેમનું જીવનચરિત્ર રચ્યું, આત્મસંવત શરૂ કરી. ૧૯૫૪ સમાધિ મંદિરનો પ્રારંભ. આચાર્યશ્રી વલ્લભસૂરિજી... ૨૬૩

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284