Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 277
________________ બિજોવા પાટણ મુંબઈ પૂના બાલાપુર સાદડી પાલનપુર અમદાવાદ મુંબઈ વડોદરા ખંભાત અંબાલા શ્રી વિઠ્ઠલદાસ ગોકળદાસનું રૂ. ૩૨ (બત્રીસ) હજારનું દાન. નવીન મંદિરનો પ્રારંભ. ૧૯૮૩ બિનૌલીમાં અંજનશલાકા પ્રતિષ્ઠા, લાઇબ્રેરી, અલવરમાં પ્રતિષ્ઠા, સાડેરાવમાં પાઠશાળા સ્થાપી. ૧૯૮૪ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર માટે ઉપદેશ. ધેનુજથી ગાંભુનો સંઘ. ૧૯૮૫ ચારુપ તથા કરચલિયા પ્રતિષ્ઠા, પાઠશાળા સ્થાપી. મુંબઈ પધાર્યા. ૧૯૮૬ સંઘમાં લાઇબ્રેરી સ્થાપી. ઉપધાન કરાવ્યા. ૧૯૮૭ યેવલામાં પ્રતિષ્ઠા તથા નૂતન ઉપાશ્રય. ૧૯૮૮ અકોલા તથા નાડોલમાં પ્રતિષ્ઠા. ફલોદીથી જેસલમેરનો સંઘ. ૧૯૮૯ પોરવાડ સંમેલન. અજ્ઞાન તરણી’’ ‘કલિકાલ કલ્પતરુ” બિરુદ અર્પણ. ૧૯૯૦ પાલનપુરમાં ઉપધાન. શાન્તમૂર્તિ હંસવિજય મ.નો સ્વર્ગવાસ. ડભોઈમાં લોઢણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા. મુનિ સંમેલન ૧૯૯૧ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રતિષ્ઠા ૧૯૯૨ શ્રી વિજયાનંદસૂરિજીનો શતાબ્દી મહોત્સવ, ઉપધાન, ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. ૧૯૯૩ જ્ઞાનમંદિર, દેરાસરનો જીર્ણોદ્વાર, પ્રતિષ્ઠા. ૧૯૯૪ શ્રી આત્માનંદ જૈન કૉલેજનું શેઠ કસ્તુરભાઈના હસ્તે ઉદ્ઘાટન. વલ્લભ દીક્ષા-શતાબ્દી ઉત્સવ, ઉમેદપુરમાં અંજનશલાકા, સાઢોરા, બડોતમાં પ્રતિષ્ઠા. રાયકોટ ૧૯૯૫ માલેકોટલામાં હાઈસ્કૂલ સ્થાપી. ગુજરાનવાલા ૧૯૯૬ હોશિયારપુરથી કાંગડા તીર્થનો સંઘ. ૨૬૬ રત્નત્રયીનાં અજવાળાં

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284