Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 278
________________ શિયાલકોટ ૧૯૯૭ ખાનગાડોગરામાં પ્રતિષ્ઠા. મંદિરનું ખાતમુહૂર્ત. પટી ૧૯૯૮ મૂર્તિની પ્રતિષ્ઠા. શ્રી કાન્તિવિજયજી મ.નો સ્વર્ગવાસ. જડિયાલાગુર ૧૯૯૯ કસુરમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા. ગુરુ-મંદિર તથા લાઈબ્રેરી સ્થાપી. રાયકોટમાં અંજનશલાકા પ્રતિષ્ઠા. બિકાનેર ૨૦૦૦ વડોદરાથી પૌષધસમિતિનું દર્શનાર્થ આગમન. આ. શ્રી.નો હીરક મહોત્સવ. લુધિયાના ૨૦૦૧ ફાજલ્લામાં પ્રતિષ્ઠા, પંજાબી જૈન ધર્મશાળા – પાલિતાણા માટે ફંડ. ગુજરાનવાલા ૨૦૦૨ શિયાલકોટમાં પ્રતિષ્ઠા. ગુજરાનવાલા ૨૦૦૩ હિન્દુસ્તાનમાં ભાગલા. અમૃતસરમાં આગમન. બિકાનેર ૨૦૦૪ મહિલા ઉદ્યોગશાળા સ્થાપી. સાધર્મિકના ઉત્કર્ષનો ઉપદેશ. સાદડી ૨૦૦૫ અંજનશલાકા પ્રતિષ્ઠા. વિદ્યાપ્રચાર. બીજાપુરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા. પાલનપુર ૨૦૦૬ રાતા મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા માટે વાસક્ષેપ મોકલ્યો. શ્રી વિજયાનંદસૂરિજીની મૂર્તિની પ્રતિષ્ઠા. પાલિતાણા ૨૦૦૭ કેળવણી ફંડ, દાદાની ટૂંકમાં શ્રી વિજયાનંદસૂરિજીની પંચધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા. સાધુ સંમેલન ભાવનગરમાં, “આત્મકાન્તિ” જ્ઞાનમંદિર ઉદ્ઘાટન, વડોદરામાં શ્રી શંત્રુજય તીર્વાવતાર પ્રાસાદે શ્રી આદિનાથ, મહેતાપોળના મંદિરે શ્રી નેમિનાથ, શ્રી મહાવીર જૈનવિદ્યાલયમાં શ્રી આદિનાથની પ્રતિષ્ઠા તથા આ. શ્રી ઉમંગસૂરિજીને પટ્ટધર, પં. સમુદ્રવિજયજી, પ. પ્રભાવવિજયજીને ઉપાધ્યાય પદવી, ઝઘડિયામાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ સ્થાપ્યું. આચાર્યશ્રી વલ્લભસૂરિજી.. ૨૬૦ જિક

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284