Book Title: Puchhata Nar Pandita Author(s): Kavin Shah Publisher: Kusum K Shah Bilimora View full book textPage 4
________________ Puchhata Nar Pandita પૂછતા નર પંડિતા TT + निस्संकिअनिक्कंखिअ, निवितिगिच्छा अमूढ दिट्टिअ । उववुह थिरी करणे वच्छल पभावणे अट्ट ।। અર્થ : વીતરાગના વચનમાં શંકા ન કરવી. તે (નિ:શંકિત) જિન મત વિના બીજા મતની ઈચ્છા ન કરવી તે (નિઃકાંક્ષિત) સાધુ-સાધ્વીનાં મેલાં વસ્ત્ર દેખી દુર્ગછા ન કરવી તે અથવા ધર્મના ફળમાં સંદેહ ન લાવવો તે (નિર્વિતિગિચ્છા) વળી મિથ્યાત્વીઓના ઠાઠમાઠ દેખી સત્યમાર્ગમાંથી ડામાડોળ ન થવું. તે (અમૂઢદષ્ટિ) સમાનધર્મીના ગુણની પ્રશંસા કરવી તે (ઉપબહણા) ધર્મથી પડતા જીવોને સ્થિર કરવા તે સ્થિરીકરણ), સાધર્મિક ભાઈઓનું અનેક પ્રકારે હિત ચિંતવવું, (વાત્સલ્ય), બીજા લોકો પણ જેન ધર્મની અનુમોદના કરે એ આઠ ભેદ દર્શનાચારના જાણવા. સંપાદક : ડૉ. કવિન શાહ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 470