________________
Puchhata Nar Pandita
પૂછતા નર પંડિતા
TT
+
निस्संकिअनिक्कंखिअ, निवितिगिच्छा अमूढ दिट्टिअ ।
उववुह थिरी करणे
वच्छल पभावणे अट्ट ।। અર્થ : વીતરાગના વચનમાં શંકા ન કરવી. તે (નિ:શંકિત) જિન મત વિના બીજા મતની ઈચ્છા ન કરવી તે (નિઃકાંક્ષિત) સાધુ-સાધ્વીનાં મેલાં વસ્ત્ર દેખી દુર્ગછા ન કરવી તે અથવા ધર્મના ફળમાં સંદેહ ન લાવવો તે (નિર્વિતિગિચ્છા) વળી મિથ્યાત્વીઓના ઠાઠમાઠ દેખી સત્યમાર્ગમાંથી ડામાડોળ ન થવું. તે (અમૂઢદષ્ટિ) સમાનધર્મીના ગુણની પ્રશંસા કરવી તે (ઉપબહણા) ધર્મથી પડતા જીવોને સ્થિર કરવા તે સ્થિરીકરણ), સાધર્મિક ભાઈઓનું અનેક પ્રકારે હિત ચિંતવવું, (વાત્સલ્ય), બીજા લોકો પણ જેન ધર્મની અનુમોદના કરે એ આઠ ભેદ દર્શનાચારના જાણવા.
સંપાદક : ડૉ. કવિન શાહ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org