Book Title: Prem Balidan Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad View full book textPage 5
________________ બની, તેની માહિતીમાં ખેંચાય છે. પ્રેમ અને બલિદાન જેવા ઉમદા તંતુને એક પાતમાં સુરેખ વણી આપવાની હ્યુગોની શક્તિ અજબ છે. આ પુસ્તક આપણા યુવાન વર્ગમાં ખાસ આવકાર પામશે અને તેનું વાચન આનંદદાયક તથા પ્રેરક બનશે, એવી આશા છે. ચાર્લ્સ ડિકન્સ અને ડૂમાની પેઠે હ્યુગોની પણ પાંચ નવલકથાઓ ગુજરાતીમાં ઉતારવાનો સંકલ્પ હતા. તે મુજબ ‘લે મિઝેરાબ્લ’, ‘ક્રાંતિ કે ઉત્ક્રાંતિ’ (નાઈન્ટી-થ્રી ), ‘લાફિંગ મૅન યાને ઉમરાવશાહીનું પેાત અને પ્રતિભા’, તથા ‘ધર્માધ્યક્ષ' (હુંચબૅંક ઑફ નેત્રદામ દ પૅરિસ ) -- આ પહેલાં પ્રસિદ્ધ થઈ ચૂકયાં છે. આ હવે ફૂગોનું પાંચમું પુસ્તક ગુજરાતી વાચકના હાથમાં મુકાય છે. તે પ્રસંગે સર્વ સંકલ્પાના સિદ્ધિદાતા પરમાત્માને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ છીએ. તા. ૧૬-૨-’૭૫ કમુબહેન પુ॰ છે. પટેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 282