Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 9
________________ r SHANNONNN NNSKONNONONX ass = = = = 5 શ્રી જિનેન્દ્રભક્તિ મહત્સવ, અને ઘાટકોપર દીક્ષા મહોત્સવ હઈ તે માટે ભાયખલાથી સં ૨૦૩૨ કારતક વદ ૬ઠે વિહાર નું કરેલ. બન્ને સ્થળે પૂજ્ય વડીલ ગુરુભ્રાતા શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સાથે રહ્યા હતા. ત્યાં તબીયત અસ્વસ્થ થઈ હતી. છે માગસર સુદ ૫ ની સાંજે વિહાર કરી સુદ ૬ ના પુનઃ ભાયખલા પધારી ગયા હતા. ઉપચાર ચાલુ હોવા છતાં તે માગસર સુદ પ્રથમ ૮ ની રાત્રે ૯-૫૫ થતાં સમાધિ પૂર્વક કાલધર્મ પામ્યા હતા. આ સમાચાર અમને મળતાં ઘણો આઘાત લાગ્યો હતે. તેઓશ્રી કાલધર્મ પામતા તેઓશ્રીની હાજરીમાં શરુ થયેલા શ્રી વર્ધમાન રૈવત જિનભક્તિ રસધાર, શ્રી દાન પ્રેમવંશ વાટિકા અને શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ આ ત્રણ પુસ્તક પ્રેસમાં છપાતા હોઈ, તૈયાર થેલા! જોઈ શક્યા નહિ તેનું અમને ઘણું દુઃખ છે. આ પુસ્તક માટે ખૂબ જ પરિશ્રમ લઈ સંપાદન છે મુફ સંશાધન વગેરે કરી આપવા બદલ આગમપ્રજ્ઞ છે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન-તપસ્વી કવિ પૂજ્ય ગણિવર : શ્રી નિત્યાનંદ વિજયજી મહારાજ સાહેબને અમે ખૂબજ આભાર માનીએ છીએ તથા ગ્રંથ પ્રકાશનમાં શ્રી માલેગાંવ કે જૈન સંઘ, શ્રી નાસિક જૈન સંઘ, શ્રી લાલબાગ જૈન સંઘ, કે sssssssssssફરકે = >= Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 476