Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 8
________________ વ ***** કર્યા હતા, જલગાંવ પ્રભુપ્રતિષ્ઠા-ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા, ઉપાશ્રયના ઉદ્ઘાટન મહાત્સવ કરાવી, ધુલિયા ચાતુર્માસાથે પ્રવેશ કરેલ. ' ચાતુર્માસમાં શ્રી ભગવતી સૂત્રનું વાંચન, તથા ઉપધાન તપ થયેલ. ચાતુર્માસ પૂર્ણ થતાં ઉપધાન તપ માળારોપણ મહાત્સવ સાથે પેાતાના શિષ્ય રત્નાને મહાત્સવ પૂર્વક સં. ૨૦૨૯ ના માગસર સુદ ૨ જે પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી વર્ધમાનવિજયજી ગણિવર, તથા પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી રૈવત વિજયજી ગણિવરને સ્વહસ્તે આચાર્ય પદ પ્રદાન કરેલ અને તેજ દિવસે અકલેશ્વરમાં પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ચિદાનંદ વિજયજી ગણિવર અને પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી જયંત વિજયજી ગણિવરને પણ પૂજ્ય આચાર્ય દેવની આજ્ઞાથી આચાય પદ પ્રદાન થયેલ, ત્યારબાદ સં. ૨૦૨૯ નું ચામાસુ શ્રી સંઘની વિનતિથી માલેગાંવ કરી સ. ૨૦૩૦ નું ચેામાસુ શ્રી સંઘની વિનતિથી નાસિકમાં કરેલ. ત્યાં પેાતાના વિદ્વાન તપસ્વી શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી નિત્યાનંદ વિજયજી મહારાજને શ્રી ભગવતી સૂત્રના ચેાગેન્દ્વહન કરાવી સંવત ૨૦૩૧ ના કારતક વદ ૧૦ મે મહાત્સવ પૂર્વક ગણિપદ પ્રદાન કરવામાં આવેલ. તે પછી નાસિકથી વિહાર કરી માલેગાંવમાં ઉપધાન તપ કરાવી મુંબઇ ભાયખલામાં સુંદર રીતે શાસન પ્રભાવનાપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કરેલ. આ ચાતુર્માસમાં પૂજ્ય આચાર્ય દેવની તબીયત એકંદરે સારી રહી હતી. ચામાસુ ઉતરે વડાલામાં 脆我 新乐乐乐 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 476