________________
*****
પ્રસ્તાવના
અનંતાનંત કાળથી સંસારનુ ચક્ર એકધારી રીતે ફરી રહ્યું છે, તેમાં જીવા સુખ મેળવવાની આશા રાખવા છતાં, સાચા સુખને પ્રાપ્ત કરી શકતા નથી, તેનુ જો કઇ કારણ હાય તા જીવની સાથે લાગેલું મિથ્યાવ છે. મિથ્યાત્ત્વના યેાગે જીવને સાચી દૃષ્ટિ પ્રાપ્ત થઈ શકતી નથી. મિથ્યાત્ત્વ જાય તે। સમ્યક્ત્ત્ત આવે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જીવ-દેશવિરતિ, સ*વિરતિ પ્રાપ્ત કરી શકે છે, તેમાં વિશેષ ચારિત્રની સાધનાના મળે ક્ષપકશ્રેણીએ આરેહણુ કરી ચાર ઘાતીકર્માના ક્ષય કરી લેાકાલાકને પ્રકાશિત કરનાર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને આયુષ્ય પૂર્ણ થતાં સઘળાં કર્મોના સથા ક્ષય કરી અનંત-અક્ષય અન્ય ખાધ મેાક્ષસુખ પણ મેળવે છે. સમ્યક્દર્શનપૂર્વકનું જ્ઞાન અને ચારિત્ર હાય તા જ મેક્ષ પામી શકાય છે. માટે સૌ પ્રથમ જિનેશ્વર ભગવતનાં વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા હેવી જોઇએ, અને તે પછી આત્માની ચાગ્યતા કેળવી ચારિત્ર ગ્રહણ કરી સારૂં શાસ્ત્ર અધ્યયન કરવું જોઇએ. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે દરેક સૂત્રનું અધ્યયન ચેગ્યતા પ્રાપ્ત કરીને વિધિપૂર્વક કરવું જોઇએ. એ રીતે વિધિપૂર્વક ગ્રહણ કરેલું શાસ્ત્રનું સાન પરિણત થઈ શકે છે, પણિત થયેલું જ્ઞાન જ આત્માને તારનારૂં બને છે. માટે જ ગુરુમહારાજે શ્રી તીર્થંકર
આત્મામાં
Jain Education International
早乐乐乐杀杀乐乐永乐乐乐乐乐乐*
1
For Personal & Private Use Only
www.jainelibrary.org