Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 10
________________ ગs222222 | શ્રી લુણાવા જૈન સંઘ આદિએ દ્રવ્ય સહાય કરવા બદલ તથા ઉત્કૃષ્ટ મુદ્રણાલયના શ્રી જીવણલાલ આદિને કૃતજ્ઞભાવે યાદ કરીએ છીએ. ફાઉન્ડ્રીના ટાઈપની કઈ કચાસના કારણે હસ્વ રિ (બ્લેક ટાઈપ)નો પર આ પ્રમાણે ઘણા સ્થળે જેવાં કે યરિ, પરિ, અરિ વગેરેમાં યાર, પાર, આર વગેરે શબ્દમાં ફેરફાર થઈ ગયેલ છે તે યથાયોગ્ય સુધારો કરીને વાંચવા. તથા તે સિવાયની ભૂલે પણ શુદ્ધિપત્રક મુજબ સુધારીને પુસ્તકનો ઉપયોગ કરવા વિનમ્ર વિનંતિ છે. બીજી પણ કેઈ ક્ષતિ માલમ પડે તે સુધારી લેવા તથા જણાવવા ભલામણ કરીએ છીએ. વિશેષ ઉપયોગી થાય તે હેતુથી આ ગ્રંથરત્નમાંથી 9 શ્રી નંદીસૂત્ર, શ્રી ઉપધાન તપ વિધિ, અને શ્રી અતીતભવ પાપાધિકરણ પુદ્ગલ સિરાવવાની વિધિની ૨૫૦-૨૫૦ નકલ જુદી જુદી કરાવીને પ્રસિદ્ધ કરેલી છે. . આ ગ્રંથને સુંદર રીતે ઉપયોગ કરી જ્ઞાન-ક્રિયામય જ વિરતિભાવના આલંબનથી પરમ પદને પ્રાપ્ત કરવા સુંદર પુરુષાર્થ સેવી જીવનને સફળ બનાવે. એવી શુભ ભાવના રાખીએ છીએ. સંવત ૨૦૩૨ શા, યંતિલાલ બાપુલાલ ચૈત્ર સુદ ૧૩ વડવાળા 5 શ્રી મહાવીર જન્મ /મંત્રીઆર્યશ્રી જ બૂસ્વામી મુક્તાબાઈ . જેનૈ આગમ મંદિર આ કલ્યાણક દિન | શ્રીમાળી વાગ, ડભેઈ ssssssssssss Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 476