Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 294
________________ કે હું ગાથા - ૭૪ હૈ रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा । णिक्वंखभावसहिया उवज्झाया एरिसा होंति ॥७४॥ रत्नत्रयसंयुक्ताः जिनकथितपदार्थदेशकाः शूराः । निःकांक्षभावसहिताः उपाध्याया ईदृशा भवन्ति ॥७४।। રત્નત્રયે સંયુકત ને નિઃકાંક્ષભાવથી યુકત છે, જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. ૭૪. અન્વયાર્થ:- (રત્નત્રય યુp:) રત્નત્રયથી સંયુક્ત, (શ્રી: વિનતપાર્થશ:) જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને (નિ:વાક્ષમાવસંહિતા:) નિઃકાંક્ષભાવ સહિત; –(દશ) આવા, (ઉપાધ્યાય ) ઉપાધ્યાયો (મતિ) હોય છે. ટીકા:- આ, અધ્યાપક (અર્થાત્ ઉપાધ્યાય) નામના પરમગુરુના સ્વરૂપનું કથન છે. (ઉપાધ્યાયો કેવા હોય છે?) (૧) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિકૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન અને *અનુષ્ઠાનરૂપ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા; (૨) જિનેન્દ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર; (૩) સમસ્ત પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત; - આવાં લક્ષણથી લક્ષિત, તે જૈનોના ઉપાધ્યાયો હોય છે. * અનુષ્ઠાન = આચરણ; ચારિત્ર; વિધાન; અમલમાં મૂકવું તે.

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316